JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
નવયુગ કોમર્સ સ્કૂલ વિરપર મોરબી
વિભાગ C : નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો... (2 માર્ક્સ)
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનોના નામ જણાવો.
*
Your answer
તાલીમનો અર્થ આપો.
*
Your answer
"અંકુશ" એ સતત પ્રક્રિયા છે." સમજાવો.
*
Your answer
કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત કયો છે ?
*
Your answer
નાણાં બજારના સાધનો ક્યાં છે ?
*
Your answer
લેબલિંગના ઉપયોગો જણાવો.
*
Your answer
વેચાણકર્તાની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
*
Your answer
બ્રાન્ડિંગની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
*
Your answer
સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો.
*
Your answer
"સંચાલન એક વિજ્ઞાન છે." સમજાવો.
*
Your answer
સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.
*
Your answer
વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?
*
Your answer
વ્યૂહ રચના શા માટે જરૂરી છે ?
*
Your answer
"આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ." શામાટે ?
*
Your answer
વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો.
*
Your answer
ઉત્તરદાયિત્વ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
*
Your answer
"વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે." સમજાવો.
*
Your answer
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report