ધોરણ – 8 ગણિત એકમ કસોટી – 7
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારો મોબાઇલ નંબર *
9 નો ઘન શું થાય? *
1 point
1000 કોનું ઘનમૂળ છે? *
1 point
100 થી 200 વચ્ચે કેટલી પૂર્ણઘન સંખ્યા આવે? *
1 point
નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક 2 મળે? *
1 point
26387 નો ઘન કરતા એકમનો અંક શું મળે? *
1 point
નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકી સંખ્યા મળે? *
1 point
400 નો ઘન કરતા જવાબમાં કેટલા શુન્ય મળે? *
1 point
નીચેનામાંથી કઇ સંખ્યા પૂર્ણઘન નથી? *
1 point
9 નો ઘન એટલે......... *
1 point
3375 કઇ સંખ્યાનું ઘનમૂળ છે? *
1 point
નીચેનામાંથી કઇ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક 5 મળે? *
1 point
27000 નું ઘનમૂળ શું મળે? *
1 point
392 ને પૂર્ણઘન બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ગુણવા પડે? *
1 point
343000 નું ઘનમૂળ શોધતા એકમનો અંક કયો મળે? *
1 point
81 ને પૂર્ણઘન બનાવવા માટે નાનામાં નાની કઇ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે? *
1 point
125000 નું ઘનમૂળ કાઢતા જવાબમાં કેટલા શુન્ય આવે ? *
1 point
નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી? *
1 point
343 ની તરત પછીની પૂર્ણઘન સંખ્યા કઇ છે? *
1 point
નીચે આપેલ ફોટા મુજબ જવાબ આપો. *
1 point
Captionless Image
ત્રણ અંકની નાનામાં પૂર્ણઘન સંખ્યા કઇ છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.