TEACHER'S DAY QUIZ-227
તા. 04/09/2021
નમસ્કાર આજની દિન વિશેષ કવિઝ ટીચર્સ'ડે વિષય પર આધારીત છે. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.શિક્ષકનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. સફળતા માટેનું પહેલું પગલું એ ગુરુ છે જેના દ્વારા આપણે જીવનમાં આગળ વધીએ છીએ. 5 સપ્ટેમ્બર દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.દરેક મિત્રો આ કવિઝ આપી પોતાનાં શિક્ષક દિનને લગતા જ્ઞાન નો વધારો કરે એવી અપેક્ષા સહ રજૂ કરું છું . આ કવિઝમાં કુલ 10 પશ્નો છે . પ્રત્યેક પ્રશ્ન કુલ 10 ગુણનો રહેશે કવિઝમાં 60% ગુણ ઉપર મેળવનારને સબમિટ કર્યા બાદ. પ્રથમ 100 ભાગ લેનાર વ્યકિતને ઇ- સર્ટીફીકેટ મેઈલ દ્વારા તરત જ મળી જશે .
Developed by :-
શ્રી રાહુલકુમાર .કે. મોદી
શ્રી સદરપુર પ્રાથમિક શાળા ,તા.ડીસા,જિ.બનાસકાંઠા
આભાર
રોજે રોજની કવિઝ મેળવવા માટે નીચેની લિંક ઓપન કરી પેજ ને લાઈક કરો તથા મુલાકાત લો
https://www.facebook.com/Rahulmodi2011/