Test-57 17-10-2018
Prepared by Dadbha Gohil
Full name પુરૂ નામ *
Your answer
એક જ બિલ્ડીંગમાં અથવા રૂમમાં જોડેલા કોમ્પુટરમાં ક્યાં નેટવર્કનો ઉપયોગ થાય છે ?
1 point
સોમનાથનો જીણોદ્રાર ક્યાં કાળ દરમિયાન થાઓ હતો
1 point
લેખક અખાનો જન્મ ક્યાં થયો હતો
1 point
ખારા ઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
1 point
ગુજરાતી ભાષામાં ટુંકી વાર્તા સ્વરૂપ આપનાર સોપ્રથમ સાહિત્યકાર કોણ હતા
1 point
આ મન પાંચમના મેળામાં ગીત ......લેખક જણાવો
1 point
યુંનેસેફ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
1 point
રેડિયો એક્ટીવીટી નો પ્રમાણિક એકમ જણવો
1 point
ગુજરાતમાં કઈ જગ્યાએ લાલ રંગ નો આરસ મળી આવે છે
1 point
પસિદ્ધ ફીઝીકલ રીસચ લેબ્રોરેટરી નું વડું મથક ક્યાં આવેલું છે ?
1 point
વિટામીન A નું ઉણપ થી શરીરના ક્યાં અંગને નુકશાન થાય છે ?
1 point
કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
1 point
રાજાજી ઉપનામ કોનું હતું
1 point
હરિજન સેવક સંઘ ની સ્થાપના કોને કરીં હતી
1 point
વિશ્વ ભારતી સંસ્થાની સ્થપાના કોને કરી હતી
1 point
રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
1 point
ફાગવેલ નો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
1 point
ગુગલ કંપનીનુ મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
1 point
નર્મદા ઘાટ કોણી સમાધી સ્થળ છે ?
1 point
દૂધધારા દેરી ક્યાં જિલ્લામાં આવેલી છે ?
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.