ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
માનવ શરીર માં ખોપરીના કેટલા હાડકા  હોય છે ? *
1 point
કયા ગ્રહને સવારનો તારો કેહવાય છે ? *
1 point
અણહિલવાડ નુ અપભ્રંશ થયેલુ નામ શુ છે ? *
1 point
કયુ સરોવર ખારુ પાણી ધરાવે છે ? *
1 point
ટ્રાયલ કોર્ટ કોને કેહવાય ? *
1 point
બે અરિસા વચ્ચે 60નો ખુણો રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે ? *
1 point
કયા પ્રકારનુ પ્રતિબિંબ હમેશા ચત્તુ હોય છે ? *
1 point
નીચેના માથી કયુ સયોજન નથી ? *
1 point
બન્ધારણ ના આત્મા તરીકે કયો અધિકાર  ગણવામા આવે છે ? *
1 point
નીચેનામાથી કઇ જોડ સાચી નથી ? *
1 point
મધ્યરાત્રીના સુર્ય તરીકે કયો દેશ જાણીતો છે? *
1 point
પાટણમા કઇ વાવ આવેલી છે? *
1 point
અસમનુ કયુ ન્રુત્ય જાણીતુ છે ? *
1 point
એક મિનીટ્મા આશરે કેટલા કિમી ની જડ્પે પ્રુથ્વી સુર્ય્ની આસપાસ પરીક્રમા કરી રહી છે ? *
1 point
નીચે આપેલ  વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો
A.લાકડુ , B.જંગલ ,C.જમીન ,D.ખુરશી *
1 point
A.પર્વત ,B.સમુદ્ર ,C.ઝરણુ ,D.નદી *
1 point
A.પરીક્ષા,B. જાહેરાત, C.પસન્દગી ,D.આવેદનપત્ર *
1 point
A.ઉન્દર ,B.વાઘ ,C.કુતરૂ ,D. બિલાડી *
1 point
A.ફળ,B. બીજ ,C.ફુલ ,D.છોડ *
1 point
A.દહી, B.માખણ ,C.ઘી, D. દુધ *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy