પર્યાવરણ ક્વિઝ
નમસ્કાર

તારીખ 01/06/2020 થી 07/06/2020 દરમ્યાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી, ગોધરા અને શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટસ કોલેજે મુનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યકક્ષાની "પર્યાવરણ ક્વિઝ" માં આપ સહભાગી થયા એ બદલ આપનો આભાર

સર્ટિફિકેટ માટે સૌથી પહેલા આપના ગુગલ ડ્રાઈવનું નોટિફિકેશન અને ઇમેઇલ એકાઉન્ટ જુઓ......જો આપને ત્યાં આપણું સર્ટિફિકેટ ના મળે તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને સૌપ્રથમ એ ફાઈલમાં ઉપર આપેલ સૂચના વાંચો

તેમ છતાં આપનું સર્ટિફિકેટ ના મળે તો crgac.sanskrit@gmail.com પર આપના નામ સાથે મેઈલ કરો

સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેની લિંક :

https://drive.google.com/file/d/1_euq3BN7p3lFLPuJcFc9xdofL4umq6oo/view?usp=sharing


This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report