Poor
Average
Good
Very Good
Excellent
How do you rate the sequence of the courses that you have studied are in sequence to what you have studied in the previous semester? આગળના સેમેસ્ટરમાં અભ્યાસ કરેલ અભ્યાસક્રમના યુનિટ રચના યોગ્ય ક્રમમા છે? તુલનામાં વર્તમાન અભ્યાસક્રમના યુનિટ રચના કેવી લાગી?
How do you rate the relevance of the units in syllabus relevant to the courses? વર્તમાન અભ્યાસક્રમના યુનિટ્સ/પ્રકારણોનું સલગ્નતા કેવું લાગ્યું?
How do you rate the sequence of the units in the courses? વર્તમાન અભ્યાસક્રમના યુનિટ્સ/પ્રકારણોનો ક્રમ કેવો લાગ્યું?
How do you rate the syllabus of the courses that you have studied in relation to the competencies expected out of the course? વર્તમાન ડિગ્રીનો અભ્યાસક્રમ કેટલા અંશે અપેક્ષિત સ્પર્ધાત્મકતા અનુરૂપ છે?
How do you rate the allocation of the credits to the courses? વર્તમાન અભ્યાસક્રમને યુનિવર્સિટી આપેલ ક્રેડિટ ગુણ તમને કેટલા અંશે યોગ્ય લાગ્યા?
How do you rate the distribution of the contact hours among the course components(L-T-P)? વર્તમાન અભ્યાસક્રમના યુનિટ્સ/પ્રકારણોને આપેલ અભ્યાસ કલાકોની વહેંચણી તમને કેટલા અંશે યોગ્ય લાગ્યા?
How do you rate the offering of the electives in terms of their relevance to thespecialization streams? વર્તમાન અભ્યાસક્રમમાં આપેલ પ્રથમ અને દ્વિતીય ગુણ વિષયોનઉઉ મહત્વ મુખ્ય વિષયના સાપેક્ષમાં તમને કેટલા અંશે યોગ્ય લાગ્યા?
How do you rate the relevance of the Text Books and reference books by their international recognition to the courses? વર્તમાન અભ્યાસક્રમને લગતા લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પાઠ્ય પુસ્તકો અને ગ્રંથો શું આંતરરાષ્ટ્રીય સ્તરના છે?
Do you think the current syllabus contribute in enhancing the employability opportunities? શું તમે માનો છો કે વર્તમાન અભ્યાસક્રમ રોજગારીની તકોને વિકસાવવામાં મદદરૂપ થાય છે?
Do you think the current syllabus contribute in enhancing the overall personality and knowledge in general? શું તમે જાણો છો કે વર્તમાન અભ્યાસક્રમ તમારા વ્યક્તિત્વ અને જ્ઞાનને વધારવામાં મદદરૂપ થાય છે?