Watch & Win Contest No.4
આ સપ્તાહ (10-04-2017 to 14-04-2017)નો કોન્ટેસ્ટ 4 માટેનો કોન્ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે. આ કોન્ટેસ્ટ 4ના વિજેતાઓ GSTV પર રવિવાર સાંજે 7 વાગ્યા પછી જાહેરાત કરવામાં આવશે.

સોમવારે અહીં જ નવો કોન્ટેસ્ટ શરૂ થશે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી GSTV ચેનલ પર રોજ ત્રણ સવાલ પૂછવામાં આવશે અને સતત સપ્તાહ સુધી તમામ સાચા જવાબ આપનાર પ્રથમ વિજેતાને 'કાશ્મીર ટ્રીપ' ઈનામ મળશે. જ્યારે અન્ય બે લોકોને આકર્ષક ઈનામ મળશે.

તો અહીં જોતા રહો આગામી સપ્તાહના કોન્ટેસ્ટ માટે

Rules:
1. તમામ સાચા જવાબ આપનાર વ્યક્તિ વિજેતાપાત્ર બનશે.
2. એક કરતા વધારે વિજેતાના સંજોગોમાં લકી ડ્રો દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે.
3. વિજેતા જાહેર થનાર વ્યક્તિએ ઈનામ મેળવવા માટે ઓળખપત્ર સબમીટ કરવાનું રહેશે
4. આ કોન્ટેસ્ટમાં 18 વર્ષથી વધુની ઉંમરની વ્યકિત ભાગ લઈ શકશે.
5. આ કોન્ટેસ્ટના નિયમોમાં ગમે ત્યારે ફેરફાર કરવાનો હક્ક GSTV પાસે રહેશે.
6. વિવાદોના સંજોગોમાં GSTV મેનેજમેન્ટનો નિર્ણય આખરી રહેશે.
7. વિજેતાઓને ઈ-મેલ અને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.
8. ઈનામના બદલામાં રોકડ રકમ મળશે નહીં.
9. કાશ્મીર ટ્રિપ માટેના વિજેતા જો ટ્રિપ ટ્રાન્સફર કરવા માંગતા હશે તો માત્ર પરિવારમાં બ્લડ રિલેશન ધરાવતી વ્યકિતને જ ટ્રાન્સફર કરી શકશે

CLICK NEXT BUTTON TO START CONTEST

WINNERS - CONTEST 1 (1st Week)
- 1st Prize (કાશ્મીર ટ્રિપ) - આરતી ચૌહાણ, જેતપુર (રાજકોટ)
- આકર્ષક ઈનામ : 1) પાર્થ શાહ, અમદાવાદ 2) વિસ્મય પટેલ, લશ્મીપુરા (વિસનગર)

WINNERS - CONTEST 2 (2nd Week)
- 1st Prize (કાશ્મીર ટ્રિપ) - કિશન ચૌહાણ, સિહોર (ભાવનગર)
- આકર્ષક ઈનામ : 1) મયુર કે પટોલિયા, રાજકોટ 2) કલ્પના બૈડ, અમદાવાદ

WINNERS - CONTEST 3 (3 Week)
- 1st Prize (કાશ્મીર ટ્રિપ) - ભાવેશકુમાર મક્કા, વેરાવળ (ગીર સોમનાથ)
- આકર્ષક ઈનામ : 1) ધવલ વ્યાસ, સરદારનગર (અમદાવાદ) 2) જયેશ વાળંદ, વડોદરા

This form was created using Google Forms. Create your own