ભારતની ભૂગોળ + ભારતનું બંધારણ By Vipul Nadiyadi7
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ભારતરત્ન ભુપેન હજારીકાનું નામ ક્યાં શહેરના સ્ટેડિયમ સાથે જોડવામાં આવેલ છે ? *
1 point
2. રાજા ભોજ એરપોર્ટ ક્યાં રાજ્યમાં આવેલું છે ? *
1 point
3. અરુણાચલ પ્રદેશને ક્યાં બે રાજ્યની સરહદ સ્પર્શે છે ? *
1 point
4. માનસ રાષ્ટ્રીય ઉધાન ક્યાં રાજયમાં આવેલું છે ? *
1 point
5. કાનહા નેશનલ પાર્ક ક્યાં રાજયમાં આવેલું છે ? *
1 point
6. કર્ણાટકમાં આવેલ કૃષ્ણરાજ સાગર ડેમ કઈ નદી ઉપર બંધવામાં આવેલ છે ? *
1 point
7. ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે ? *
1 point
8. ભારતનું " રાષ્ટ્રીય સ્મારક " તરીકે કોને ઓળખવામાં આવે છે ? *
1 point
9. ભારતનો પ્રજાસત્તાક દિવસ એ ક્યાં રાજ્યનો સ્થાપના દિવસ છે ? *
1 point
10. ઉત્તરાખંડની રાજધાની કઈ છે ? *
1 point
11. કઠોળનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં દેશમાં થાય છે ? *
1 point
12. ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ ક્યાં સ્ટેશનનું છે ? *
1 point
13. ભારતમાં ડુંગળી ની સૌથી વધુ ખેતી ક્યાં રાજયમાં થાય  છે ? *
1 point
14. વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડા પ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? *
1 point
15. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાક શ્રી ની ભલામણ થી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? *
1 point
16. ભારતના સી.એ.જી. (comptroller Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? *
1 point
17. ભારતના સંવિધાનના ક્યાં આર્ટિકલમાં અનુસુચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?   *
1 point
18. ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવવાંમાં આવે છે ? *
1 point
19. ભારત સરકાર દ્વારા એનાયત થતાં પદ્મ એવોર્ડના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? *
1 point
20. ભારતીય સંસદમાં પબ્લિક અકાઉંટ કમિટી કેટલા સભ્યોની બનેલી હોય છે ? *
1 point
21. ભારતની બંધારણીય સભામાં ક્યાં દિવસે જન ગણ મન અને વંદે માતરમ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? *
1 point
22. ભારતીય બંધારણ ના આર્ટીકલ-143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? *
1 point
23. ક્યાં આર્ટીકલ મુજબ દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે ? *
1 point
24. ભારતનું બંધારણ ક્યાં દિવસે મંજૂર કરવામાં આવ્યું ? *
1 point
25. ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special State Of India) આપવામાં આવ્યો નથી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy