ગણિત MCQ Quiz (ધોરણ 10)
આ ક્વિઝમાં વાસ્તવિક સંખ્યાઓ અને સંભાવના પરથી ૧૦ MCQ પ્રશ્નો છે.
Sign in to Google to save your progress. Learn more
એક સિક્કાને ત્રણ વખત ઉછાળતાં મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? *
1 point
15 અને 35 નો ગુ.સા.અ. (H.C.F.) કેટલો છે? *
1 point
નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? *
1 point
એક સમતોલ પાસાને ફેંકતાં યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? *
1 point
દરેક વિભાજ્ય સંખ્યાને અનન્ય રીતે કઈ સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય છે? *
1 point
લ.સા.અ. (L.C.M.) (180, 40) કેટલો છે? *
1 point
જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે, તેની સંભાવના કેટલી થાય? *
1 point
જો P(A) = 0.35 હોય, તો P(A નહીં) કેટલું થાય? *
1 point
17, 23 અને 29 નો ગુ.સા.અ. કેટલો છે? *
1 point
જો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 7 છે અને તેમનો ગુણાકાર 168 છે, તો તેમનો લ.સા.અ. કેટલો છે? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.