સામાન્ય વિજ્ઞાન + પંચાયતી રાજ ByVipulNadiyadi.in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. રૂમેટીઝમ રોગ શરીરના કયા અંગ ને પ્રભાવિત કરે છે ? *
1 point
2. H1N5 કયા રોગ નો વાઇરસ છે ? *
1 point
3. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? *
1 point
4. ફોરેસ્ફર ની ખામીથી નીચેનામાંથી કયો રોગ થાય છે ? *
1 point
5. બેરોમિટરનો એકદમ નીચે આવતો પારો શું સૂચવે છે ? *
1 point
6. જન્મ સમયે બાળકના ધબકારા કેટલા હોય છે ? *
1 point
7. માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે ? *
1 point
8. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે ? *
1 point
9. પેલાગ્રા ક્યાં વિટામિનની ખામીથી થાય છે ? *
1 point
10. સોના અને સોનાલિકા ક્યાં પાકની જાતિઓ છે ? *
1 point
11. જિલ્લા આયોજન સમિતિમાં સમિતિના સચિવ કોણ હોય છે ? *
1 point
12. જિલ્લા પંચાયતની કઈ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ  અધ્યક્ષ બને છે ? *
1 point
13. જીલા પંચાયતની કઈ સમિતિમાં બે કો-ઓપ્ટ સભ્યો મૂકવા ફરજિયાત છે ? *
1 point
14. તાલુકા પંચાયતની સામાજિક ઞ સમિતિની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવી જોઈએ ? *
1 point
15. સમરસ ગ્રામ પંચાયતને હાલમાં કેટલી રકમ સુધી વિકાસ પ્રોત્સાહન માટે અનુદાન આપવામાં આવે છે ? *
1 point
16. પંચાયતો માટે પક્ષાંતર ધારો ક્યારથી અમલમાં આવ્યો ? *
1 point
17. રાજ્ય સમકારી ફંડમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા કોની છે ? *
1 point
18. પંચાયતના વિકાસ કાર્યોમાં નાણાકીય સહાય ક્યાથી મળે છે ? *
1 point
19. બીજીવાર મહિલા સમરસ ગ્રામ પંચાયતને કેટલું અનુદાન આપવામાં આવે છે ? *
1 point
20. આદિવાસી વિસ્તારોમાં પંચાયતી રાજના ગઠન અંગે કઈ સમિતિ રચવામાં આવી હતી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy