C U SHAH POLYTECHNIC, SURENDRANAGAR
TRAINING AND PLACEMENT CELL
Email *
Read below instructions carefully. નીચે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચવી.
English
(1) Read instruction given with each questions carefully and then fill the details in this form.
(2) Details submitted by you will be sent to company representatives as and when required, any wrong information provided by you will be your sole responsibility. (Company may cancel your recruitment because of false data submitted by you.)
(3) Training and Placement Cell will send your details to potential recruiters whenever required.
(4) When we plan any type of campus interview, we will ask you whether you want to participate in the interview or not. Once you have agreed to appear for specific interview then you will compulsorily have to go for the interview.
(5) Placement in companies is purely based on your performance, no personal references will be provided from college side.
(6) All placement related news will be posted in TPO whatsapp groups only. Once every student submits this form, TPO Cell will create whatsapp group for each branch. Students are advised to keep checking their whatsapp group regarding important news.
(7) You shall not send any unnecessary messages in TPO Whatsapp group. Admin will remove such students and ban then permanently from Whatsapp Group.
(8) In below form give your whatsapp number only. Do not give whatsapp number of any other relative of your.
(9) You shall follow all the guidelines provided by TPO Cell from time to time.
(10) Student will be blacklisted from all TPO Activity if found violating any guideline or rule.

ગુજરાતી
(૧) નીચે આપેલ ફૉર્મમાં દરેક પ્રશ્ન સાથે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચવી, ત્યાર બાદ જ ફૉર્મ ભરવું.
(૨) તમે આપેલ વિગતો જરૂર પડીએ કંપનીમાં મોકલવામાં આવતી હોય છે, તમારા દ્વારા આપવામાં આવેલ કોઈપણ ખોટી વિગતની જવાબદારી સંપૂર્ણ પણે તમારી પોતાની રહેશે. (ખોટી માહિતીના કારણે કંપની તમને મળેલ નોકરી રદ્દ કરી શકે છે)
(૩) ટ્રેનિંગ અને પ્લેસમેંટ સેલ તમારી માહિતી જરૂર પડીએ કંપનીમાં મોકલાવશે.
(૪) ટ્રેનિંગ અને પ્લેસમેંટ સેલ દ્વારા જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ ગોઠવાશે ત્યારે દર વખતે તમને તમારી ચોઇસ પૂછાશે, જો તમે ઇન્ટરવ્યૂમાં જવા માટેની ચોઇસ આપશો તો ત્યાર બાદ તે કંપનીના ઇન્ટરવ્યૂમાં ફરજિયાત જવું પડશે.
(૫) કંપનીમાં નોકરી મળવીએ ફક્ત તમારા પર્ફોમન્સ પર આધાર રાખે છે, તે માટે કોલેજમાંથી કોઈ વિધ્યાર્થીની ભલામણ કરવામાં આવતી નથી.
(૬) પ્લેસમેંટને લગતી દરેક માહિતી ફક્ત ટ્રેનિંગ અને પ્લેસમેંટના Whatsapp ગ્રુપમાં મોકલવામાં આવશે. દરેક વિધ્યાર્થીઓ જ્યારે આ ફૉર્મ ભરી નાંખશે ત્યાર બાદ ટ્રેનિંગ અને પ્લેસમેંટનું અલગ અલગ બ્રાન્ચનું Whatsapp ગ્રુપ બનાવામાં આવશે. દરેક વિધ્યાર્થીએ પોતાનું Whatsapp ગ્રુપ અગત્યની સૂચનાઓ માટે જોતાં રહેવું.
(૭) ટ્રેનિંગ અને પ્લેસમેંટના Whatsapp ગ્રુપમાં અન્ય કોઈ પ્રકારના મેસેજ મોકલવા નહીં, આવા મેસેજ મોકલનાર વિધ્યાર્થીઓને કાયમી ધોરણે Whatsapp ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવશે.
(૮) નીચેના ફ્રોમમાં ફક્ત તમારો જ Whatsapp નંબર આપવો. તમારા બીજા કોઈ સગા સંબંધીનો નહીં.
(૯) ટ્રેનિંગ અને પ્લેસમેંટ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.
(૧૦) જો કોઈ વિધ્યાર્થી ટ્રેનિંગ અને પ્લેસમેંટ સેલ દ્વારા આપવામાં આવેલ કોઈપણ સૂચના કે નિયમોનું ઉલ્લંઘન કરતો માલૂમ પળશે તો તાત્કાલિક ધોરણે ટ્રેનિંગ અને પ્લેસમેંટને લગતી દરેક પ્રવૃતિમાંથી કાઢી નાખવામાં આવશે.
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy