JNV QUIZ-19 (ભાગ-2:)ગણતરીની મૂળભૂત ક્રિયાઓ
:: ક્વિઝ બનાવનાર ::
પ્રજ્ઞાબેન બી. સોલંકી
નાગલપુર કન્યા પ્રાથમિક શાળા ,તા . જિ. મહેસાણા .

REFERNCE BOOK-  e vidhyalay ( The path of great success)
                                                                                     ::સમજૂતી::
આપેલ પ્રશ્નો નીચે આપેલ સૂત્રનાં આધારે ગણો.
(1)  ભાજ્ય - ભાજક X ભાગફળ + શેષ
(2)  ભાજક - ( ભાજ્ય - શેષ ) ÷ ભાગફળ  

REFERNCE BOOK-  e vidhyalay ( The path of great success)
Sign in to Google to save your progress. Learn more
તમારું પૂરું નામ લખો . *
તમારા જિલ્લાનું નામ લખો . *
તમારી શાળાનું નામ લખો. *
તમારા તાલુકાનું  નામ લખો . *
(1) ભાગફળ 14 , ભાજક 17 અને શેષ 20 આપેલ હોય તો ભાજ્ય શું મળે ? *
1 point
 (2) ભાગફળ 11 , ભાજક 15 અને શેષ 22 આપેલ હોય તો ભાજ્ય શું મળે ? *
1 point
(3)  ભાગફળ 13 , ભાજક 19 અને શેષ 35 આપેલ હોય તો ભાજ્ય શું મળે ? *
1 point
(4)  ભાગફળ 22 , ભાજક 5 અને શેષ 45 આપેલ હોય તો ભાજ્ય શું મળે ? *
1 point
(5)  ભાગફળ 15, ભાજક 40 અને શેષ 35 આપેલ હોય તો ભાજ્ય શું મળે ? *
1 point
( 6 ) 1127 ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 80 અને શેષ 7 મળે ? *
1 point
( 7 )  412  ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 34 અને શેષ 4 મળે ? *
1 point
( 8 )  576 ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 44 અને શેષ 4 મળે ? *
1 point
( 9 )  712 ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 47 અને શેષ 7 મળે ? *
1 point
( 10 )  314 ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 62 અને શેષ 4 મળે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report