Std - 11 ch-01 to 04 Computer
Sign in to Google to save your progress. Learn more
Your Email
Student Name *
1.  નીચેનામાંથી મલ્ટિમીડીયાના ઘટક ક્યા છે? *
1 point
2. લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા શેનો ઉપયોગ થાય છે? *
1 point
3. નીચેનામાંથી શું સાચુ છે? *
1 point
4. સાઉન્ડર રેકોર્ડરમાં રેકોર્ડીંગ શરૂ કરવાનો યોગ્ય વિકલ્પ ક્યો છે? *
1 point
5. ચિત્રનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર બીટમેપ અને રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા ક્યા નકશાનો ઉપયોગ કરે છે? *
1 point
6. GIF ફાઈલ એક્ષટેન્શનનું પૂર્ણ નામ જણાવો. *
1 point
7. નીચેનામાંથી ક્યુ દ્રિપરિમાણિય પ્રકારના એનિમેશનનું ઉદાહરણ નથી? *
1 point
8. નીચેનામાંથી ક્યુ ત્રિ-પરિમાણિય પ્રકારના એનિમેશનનું ઉદાહરણ નથી? *
1 point
9. હાલમાં ઈન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વીડિયો ફાઈલસ્વરૂપ ક્યુ છે? *
1 point
10. મલ્ટિમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયાને શુ કહે છે? *
1 point
11. નીચેનામાંથી ક્યુ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સનું ઉદાહરણ નથી? *
1 point
12. પેન્સિલ(Pencil) નીચેનામાંથી કઈ ઓપરોટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે? *
1 point
13. XML નું પ્રૂરૂ નામ જણાવો. *
1 point
14. સીન્ફિગમાં લેયરના “ફિલ” તરીકે શેનો ઉપયોગ થાય છે, તે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગો વચ્ચે ક્રમશ: વધતા જતા રંગની અસર તરીકે ગોઠવવામાં આવે છે? *
1 point
15. સીન્ફિગમાં કઈ પેનલ વર્તમાન લેયરના પ્રાચલ(Parameter) દર્શાવે છે? *
1 point
16. સીન્ફિગમાં વર્તુળના નીચેનામાંથી ક્યા અગત્યના પ્રાચલ છે? *
1 point
17. સીન્ફિગમાં લીલા રંગના ડક ક્યો ફેરફાર સૂચવે છે? *
1 point
18. સીન્ફિગમાં નીચેનામાંથી ક્યા ટૂલનો ઉપયોગ કરીને માઉસની મદદથી ચિત્ર દોરી શકાય છે? *
1 point
 19. સીન્ફિગમાં ગને તેટલી સંખ્યાનાં બિંદુઓ અને વક્રો સાથેનો ઓબ્જેકટ બનાવવા માટે ક્યા ટૂલનો ઉપયોગ થાય છે? *
1 point
20. સીન્ફિગમાં નીચેનામાંથી ગ્રેડિયેન્ટનો પ્રકાર નથી ? *
1 point
21. સીન્ફિગમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતું વર્તુળની તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જાય છે આ અસરને શું કહે છે? *
1 point
22. સીન્ફિગમાં ટાઈમબારમાં s અને f  દર્શાવેલ છે તે શું દર્શાવે છે? *
1 point
23. સીન્ફિગમાં ‘એનિમેટ એડિટીંગ મોડ’ ક્યારે સક્રિય થાય છે? *
1 point
24. સીન્ફિગમાં “Rendering” કઈ રીતે થશે? *
1 point
25. સીન્ફિગમાં ટાઈમ ટ્રેક પેનલ પર નારંગી રગનું ચતુષ્કોણ હોય છે, જેને શુ કહે છે? *
1 point
26. સીન્ફિગમાં અમુક સમય સુધી ચાલતું ચક્કરને શું કહેવાય ? *
1 point
27. સીન્ફિગમાં નીચેનામાંથી ક્યો સ્તર(Layer)નો પ્રકાર નથી? *
1 point
28. સીન્ફિગમાં ક્યો વિકલ્પ રંગને આછા/ઘાટા થતા રંગની અસર આપે છે? *
1 point
29. સીન્ફિગમાં ગ્રેડિયન્ટ માત્ર એક જ ઓબજેકટ સાથે ઉપયોગમાં આવે તેમજ ગ્રેડિયન્ટ સ્તરની નીચેના બધા ઓબ્જેકટ પર અસર ન થાય તે માટે શેનો ઉપયોગ થાય છે? *
1 point
30. સીન્ફિગમાં કઈ લાક્ષણિકતા ઓબજેકટના શિરોબિંદુને Blineના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.