22 ફરી ઉપડ્યા
વિદ્યાર્થીમિત્રો , આ પ્રકરણની ઓન્લાઈન ટેસ્ટ આપતા પહેલા એકવાર વીડિઓ જોઈ તૈયારી કરવી. ત્યારબાદ ટેસ્ટ આપશો તો સારું પરિણામ મળશે.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (ગુજરાતીમાં-અટક પહેલા લખવી) *
શાળાનું નામ *
આપના જીલ્લાનું નામ *
(1)દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી ? *
1 point
(2) મોટા ભાગના લોકો લોન લેવા માટે ક્યાં જાય છે ? *
1 point
(3) ધનુના ગામમાં લોકોને લોન લકોન આપે છે ? *
1 point
(4) દશેરા પછી ધનુનો પરિવાર શું કામ કરે છે ? *
1 point
(5)નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઇ શકે છે ? *
1 point
(6) ધનનુ પરિવારના લોકો કામ શોધવા માટે કોના પર આઘાર રાખે છે ? *
1 point
(7) શેરડીનાં રસમાંથી શું બને છે ? *
1 point
(8) શેરડીનાં ખેતરમાંથી શેરડીનાં ભારા બાંધીને ક્યાં લઇ જવામાં આવે છે ? *
1 point
(9)ક્યાં સમયગાળા દરમ્યાન ધનુના પરિવાર પાસે કામ નથી હોતું ? *
1 point
(10) ધનુના પરિવારમાં સૌથી મોટું કોણ છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report