દસ લક્ષણ પર્વ - ઉત્તમ તપ
વિષય : પૂજય ગુરુદેવ શ્રીના ઉત્તમ તપ પર પ્રવચન

પૂજય ગુરુદેવ શ્રીના ધર્મના દસ લક્ષણ ઉપરના પ્રવચન વાંચીને ઉત્તર આપવા. પુસ્તક માટે એડમીન ને સંપર્ક કરવો            

By: www.jainmedialive.com

Sign in to Google to save your progress. Learn more
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)

1.       આજે ઉત્તમ _______________નો દિવસ છે. ભાદરવા સુદ પાંચમને દિવસે 'ઉત્તમ ક્ષમાધર્મ' કહેવાય છે, ને અગિયારસને દિવસે 'ઉત્તમ તપધર્મ' કહેવાય છે.  

*
1 point

2.       સમ્યક્દર્શન અને સમ્યક્જ્ઞાનપૂર્વકનું ઉત્તમ તપ આ _________________ સમુદ્રથી પાર થવા માટે ___________________ સમાન છે.

*
1 point

3.       જે ભાવથી શુભ કે અશુભ કર્મો બંધાય તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી _________________ની શુદ્ધિ પ્રગટે અને કર્મનો _______________ થાય તે તપ છે.

*
1 point

4.       જ્યાં સુધી પૂર્ણ વીતરાગભાવ ન થાય ત્યાં સુધી શુભરાગરૂપ ______________  હોય છે તે વ્યવહારતપના સામાન્ય રીતે બે પ્રકાર છે. એક બાહ્ય તપ અને બીજું ________________ તપ.

*
1 point

5.  ૧. અનશન ૨. અવમૌદર્ય  ૩. વૃત્તિપરિસંખ્યાન ૪. _________________ ૫. વિવિક્ત શૈયાસન ૬. કાયક્લેશ ૭. પ્રાયશ્ચિત ૮. ____________ ૯. વૈયાવૃત્ય ૧૦. વ્યુત્સર્ગ ૧૧. સ્વાધ્યાય ૧૨ _____________ એ બાર ભેદ છે.   

*
1 point

6.       સમ્યક્દર્શન વગર _______________, અણશન કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતું નથી. (અહીં તપનો ભેદ ઉત્તરમાં લખવો)

*
1 point

7.       ______________ નિર્મળ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં લીન થતાં વીતરાગભાવથી આત્મા શોભી ઉઠે છે - તેનું નામ _____________ છે. એવું તપ મુક્તિનું કારણ છે.

*
1 point

8.       સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નો સાથે રાખીને મોક્ષમાર્ગમાં ચાલનારા મુનિવરોને જો તપરૂપી રક્ષક સાથે ન હોય તો ______________રૂપી ચોર તેની લક્ષ્મીને લૂંટી લે છે.   

*
1 point

9.       સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધર્મ લક્ષ્મીને સાથે રાખીને __________________ તરફ ગમન કરતાં સ્વભાવની સ્થિરતાના પુરુષાર્થને સાથે રાખવાથી, વચ્ચે કોઈ વિઘ્ન કરવા સમર્થ નથી.  

*
1 point

10.       તપ તે _________ ધર્મ છે અને તે તો પરમ ____________નું કારણ છે, તે દુઃખનું જરાપણ કારણ નથી.

*
1 point

11.       મુનિવરો _______________થી પરાંમુખ થઈને જયારે સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે વિષય કષાયો ક્ષણમાત્રમાં નષ્ટ થઇ જાય છે.

*
1 point

12.       સમ્યક્તપનું પાલન કરતાં બહારમાં પ્રતિકૂળતા આવે તેનાથી ખેદ ન પામ, સમ્યક તપ તને જરાય ___________નું કારણ નથી પણ મોક્ષદશાના ____________નું કારણ છે.

*
1 point

13.       ચારિત્રમાં સ્થિર રહેવા માટે કહ્યું કે અત્યારે જરાક દુઃખથી ડરીને જો ચારિત્રનો જ _____________ કરી નાખીશ તો _____________ થશે અને તેના ફળમાં જે અનંત દુઃખ મળશે, તેને તું કેમ સહન કરી શકીશ ?

*
1 point

14.       શુદ્ધ ચિદાનંદ આત્માનું ભાન કરીને તેના આનંદના અનુભવમાં લીન થઇ જતા ઈચ્છા તૂટી જાય તે ___________ તપધર્મ છે, આચાર્યદેવ એવા ઉત્કૃષ્ટ તપની પ્રેરણા કરે છે.

*
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.