Class 3 Online Test : 337
Sign in to Google to save your progress. Learn more
1. રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ?
1 point
Clear selection
2. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?
1 point
Clear selection
3. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી -
1 point
Clear selection
4. “રૂકમણી વિવાહ” કૃતિના રચયિતા જણાવો.
1 point
Clear selection
5. સામાન્ય રીતે સરકારી વેબસાઈટનું ડોમેઈન નેમ શું હોય છે ?
1 point
Clear selection
6. નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. : ધ્યાનાથી ધ્યાન ધરાય છે.
1 point
Clear selection
7. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.
1 point
Clear selection
8. Choose correct option. : Wait out side, some important matter _____ inside. (to discuss)
1 point
Clear selection
9. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં વૃદ્ધિનો કયા ઉલ્લેખ છે ?
1 point
Clear selection
10. ટ્યુલિપના ફૂલનું સવારમાં ખીલવું એ કયા પ્રકારનું હલન-ચલન છે ?
1 point
Clear selection
11.  ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો?
1 point
Clear selection
12. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળ માં સમાવેશ થયેલો હોય તો તેને કેટલાં સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે ?
1 point
Clear selection
13. ભારતમાં પ્રથમ સ્ત્રીએ સ્નાતકની પદવી કંઈ યુનિવર્સિટી માંથી મેળવી હતી ?
1 point
Clear selection
14. Maharana Pratap was ______ great and _______ king.
1 point
Clear selection
15.  PDFનું પૂરું નામ શું છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.