JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
શિક્ષણકુંજ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અંતર્ગત રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું નામ લખો. (ગુજરાતીમાં)
*
Your answer
આપના તાલુકાનું નામ લખો.
*
Your answer
આપના જિલ્લાનું નામ લખો.
*
Your answer
(૧) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ?
*
10 points
૧ મે ૧૯૫૦
૧ મે ૧૯૪૭
૧ મે ૧૯૫૬
૧ મે ૧૯૬૦
(૨) ગુજરાત રાજ્ય ક્યાં રાજ્યમાંથી અલગ પડ્યું ?
*
10 points
મધ્ય પ્રદેશ
બૃહદ મુંબઈ
સૌરાષ્ટ્ર
રાજસ્થાન
(૩) ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે કરવામા આવેલ હતી?
*
10 points
ઈન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઈ
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી
(૪) ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ક્યું છે ?
*
10 points
ગિરનાર પર્વત
સાપુતારા
પાવાગઢ
દ્વારકા
(૫) ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?
*
10 points
મણીમંદિર
રણજિતરામ પૅલેસ
વિજયવિલાસ પૅલેસ
લક્ષ્મી વિલાસ પૅલેસ
(૬) ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો ક્યો છે?
*
10 points
કચ્છ
અમદાવાદ
સુરત
બનાસકાંઠા
(૭) ગુજરાત રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ની સ્થાપના કયારે થઈ હતી?
*
10 points
૧ મે, ૧૯૮૦
૧ મે, ૧૯૭૦
૧ મે, ૧૯૬૫
૧ મે, ૧૯૬૦
(૮) મહાગુજરાત આંદોલનની શરુઆત ક્યારે થઈ હતી ?
*
10 points
૧ મે ૧૯૬૦
૧૫ ઑગસ્ટ ૧૯૪૭
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
૮ ઑગસ્ટ ૧૯૫૬
(૯) ગુજરાતનું રાજ્યપક્ષી ક્યુ છે? ?
*
10 points
મોર
કબુતર
સુરખાબ
ચકલી
(૧૦) "મહાગુજરાત"નો વિચાર કોણે રજૂ કર્યો હતો ?
*
10 points
રવીન્દ્રનાથ ટાગોર
ઈન્દુલાલ યાજ્ઞિક
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
(૧૧) ગુજરાતનું રાજ્યપ્રાણી કયું છે ?
*
10 points
હરણ
હાથી
વાઘ
સિંહ
(૧૨) "ગુજરાતને સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે" આ વાક્ય કોણ બોલ્યું હતુ ?
*
10 points
ગાંધીજી
કાકાસાહેબ કાલેલકર
નર્મદ
કનૈયાલાલ મુનશી
(૧૩) ૧ મે ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કર્યો છે ?
*
10 points
ગતિશીલ ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત
ગુજરાત ગૌરવ દિવસ
ઉપર પૈકી એક પણ નહી.
(૧૪) નીચે પૈકી કોણે મહાગુજરાત આંદોલનમાં ભાગ લીધો નહોતો ?
*
10 points
વિદ્યાગૌરી નિલકંઠ
શારદાબહેન મહેતા
રણજિતરાય પુરોહિત
હરિહર ખંભોળજા
(૧૫) ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ક્યારે મનાવવામાં આવી હતી ?
*
10 points
૨૦૧૦
૨૦૧૧
૨૦૧૨
૨૦૦૦
(૧૬) ગુજરાત હાઇકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી?
*
10 points
૧ મે ૧૯૬૬
૧ મે ૧૯૬૭
૧ મે ૧૯૬૦
૧ મે ૧૯૭૦
(૧૭) ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે નીચેના પૈકી ક્યો જિલ્લો ન હતો ?
*
10 points
ભાવનગર
ડાંગ
ગાંધીનગર
કચ્છ
(૧૮) ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે વલસાડ ક્યા જિલ્લાનો ભાગ ગણાતો હતો ?
*
10 points
અમદાવાદ
દાહોદ
સુરત
ડાંગ
(૧૯) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?
*
10 points
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
ગાંધીજી
(૨૦) નીચે પૈકી ક્યો જિલ્લો ૧૦ તાલુકા ધરાવે છે ?
*
10 points
અમદાવાદ
ભાવનગર
બોટાદ
બનાસકાંઠા
(૨૧) ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલુ છે?
*
10 points
૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.
૧,૯૦,૩૩૦ ચો.કિ.મી.
૨,૩૬,૫૪૦ ચો.કિ.મી.
૧,૩૨,૬૨૫ ચો.કિ.મી.
(૨૨) ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાત રાજ્યમાં કેટલાં જિલ્લા હતા ?
*
10 points
૨૦
૨૨
૧૭
૨૮
(૨૩) ગુજરાત રાજ્યનુ રાજ્યફુલ ક્યું છે ?
*
10 points
ગુલાબ
કમળ
મોગરો
ગલગોટો
(૨૪) ક્યાં એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવેલ છે? ?
*
10 points
બૉમ્બે હાઈકોર્ટ એક્ટ ૧૯૬૦
બૉમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ ૧૯૬૦
ગુજરાત રાજ્ય સ્થાપના એક્ટ ૧૯૬૦
બૉમ્બે ઑર્ગેનાઈઝેશન એક્ટ ૧૯૬૦
(૨૫) ગુજરાત રાજ્યનું રાજ્યવૃક્ષ કયું છે ?
*
10 points
આંબો
લીમડો
વડ
પીપળો
(૨૬) આજે ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે?
*
10 points
૬૩ મો
૬૪ મો
૬૫ મો
૬૬ મો
Submit
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report