JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
૩. ભોપાલનો પ્રવાસ
ધોરણ-૪ ગણિત BY - કરમશી કણઝરીયા
તરવાડિયા વજા પ્રા. શાળા, જિ- દાહોદ
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ :
*
Your answer
શાળાનું નામ :
*
Your answer
એક બસમાં ૫૦ બાળકો સમાય તો ૬ બસમાં કેટલા બાળકો સમાય ?
*
2 points
૩૦૦
૪૦૦
૧૦૦
૨૦૦
નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરતા ૧૫૦ થી વધુ થાય છે ?
*
2 points
૯૦ અને ૪૦
૮૫ અને ૫૦
૮૦ અને ૯૦
૭૦ અને ૬૫
નીચેનામાંથી કઈ સંખ્યાની જોડીનો સરવાળો કરતા ૪૦૦ થી વધુ મળે ?
*
2 points
૩૦૪ અને ૯૯
૩૦૦ અને ૯૯
૨૯૯ અને ૯૦
૧૫૦ અને ૧૫૦
જો ડીઝલનો ભાવ રૂપિયા ૭૦/લિટર હોય તો, તો ૧૦ લિટર ડીઝલ ભરાવવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?
*
2 points
૫૦૦
૭૦૦
૬૦૦
૬૫૦
એક બસમાં ૬૦ બાળકો બેસી શકે તો, આવી ૪ બસમાં કેટલા બાળકો બેસી શકે ?
*
2 points
૨૫૦
૩૦૦
૨૪૦
૧૫૦
એક કારમાં ૫ વ્યક્તિ બેસી શકે તો, ૩૦ વ્યક્તિઓ માટે કેટલી કાર જોઈએ ?
*
2 points
૬
૭
૫
૪
શિક્ષકે ૫ બાળકોને પાંચ-પાંચ ચોકલેટ આપી. હવે શિક્ષક પાસે ૨૫ ચોકલેટ વધી હોય તો શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે ?
*
2 points
૩૦
૨૫
૫
૫૦
પેટ્રોલનો ભાવ રૂપિયા ૯૦/લિટર છે. ૫ લીટર પેટ્રોલ ભરાવીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ?
*
2 points
૩૫૦
૪૫૦
૫૫૦
૫૪૦
૪૦૦ ÷ ૨ = .............................
*
2 points
૩૦૦
૨૦૦
૧૫૦
૨૫૦
એક વેનમાં ૭ બાળકો બેસી શકે, તો ૪૯ બાળકોને બેસાડવા કેટલી વેન જોઈએ ?
*
2 points
૧૪
૬
૭
૮
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report