સામાજિક વિજ્ઞાન, ધો. 9, પાઠ 4,  ટેસ્ટ
પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
1. બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? *
10 points
2. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? *
10 points
3. 'ગંગનાથ વિદ્યાલય' ની સ્થાપના ક્યાં કરાઇ?   *
10 points
4. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? *
10 points
5. પંજાબમાં અમૃતસરમાથી કયા બે લોકપ્રિય નેતાઓની ધરપકડ થઈ? *
10 points
6. જલિયાવાલા બાગનો હત્યાકાંડ........... *
10 points
7. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? *
10 points
8. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.' કોણે જાહેર કર્યું? *
10 points
9. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? *
10 points
10. અરવિંદ ઘોષે ................ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. *
10 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.