3. સંખ્યા સાથે રમત
ધોરણ :- 6 ગણિત

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળા નામ *
........ એ દરેક સંખ્યાનો અવયવ છે. *
1 point
દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યા જેટલો કે  ..... હોય છે. *
1 point
જે સંખ્યાઓને માત્ર બે જ અવયવ હોય તે સંખ્યાને ...... કહે છે. *
1 point
સૌથી નાની વિભાજ્ય સંખ્યા ..... છે. *
1 point
જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને ...... વડે નિ:ષેશ ભાગી શકાય. *
1 point
આપેલી સંખ્યાનાં તમામ અંકોના સરવાળાને ..... વડે ભાગી શકાય તો તે સંખ્યાને ...... વડે નિ:ષેશ ભાગી શકાય. *
1 point
નિચેનાં માથી ક્યો 24 નો અવયવ નથી? *
1 point
8, 10 નો એક સામાન્ય અવયવ ..... છે. *
1 point
બે ક્રમિક સંખ્યાનો ગુ.સા.અ. .... મળે. *
1 point
5 અને 6 નો સૌથી નાનો સામન્ય અવયવી ...... છે. *
1 point
જોડાવ અમારા શૈક્ષણિક ગ્રૂપમાં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.