(NMMS) તાર્કિક ક્રમ ક્વિઝ તા-:12/02/2022 (શનિવાર)
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન , અમદાવાદ આયોજીત ગુજરાત રાજ્યમાં ધોરણ - 8 માં અભ્યાસ કરતા બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી NMMS શિષ્યવૃત્તિ પરીક્ષાના મહાવરા માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી ક્વિઝ નિર્માણ કરેલ છે.
TEAM GIET