JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
science
પ્રકરણ-8
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
DNA નું પુરુનામ જણાવો.
*
1 point
ડી રીબોન્યુલ્કીક ઍસિડ
ડીઓકસી રીબોન્યુલ્કીક ઍસિડ
ડીઓકસી રોમ્બિક એસિડ
ડીઓકસી રીબોન્યુક્લિક એસીટીક એસિડ
એકલ સજીવ દ્વારા નીચેનામાથી કઈ પ્રજજનમાટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે.?
*
1 point
ભાજન
અવખંડન
કાલિકા સર્જન
ઉપરના બધાજ
અમીબામાં ક્યાં પ્રકારનું પ્રજનન જોવા મળે છે?
*
1 point
ભાજન
અવખંડન
કાલિકા સર્જન
પુનર્જનન
જે સજીવ વિકાસ પામીને નાના-નાના ટુકડાઓમાં ખંડન થઈ જાય છે. તેને ક્યાં પ્રકારનું પ્રજનન કેહે છે?
*
1 point
વિભાજન
પુનર્જજન
અવખંડન
કલિકાસર્જન
જળવ્યાળમાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?
1 point
અવખંડન
કલિકાસર્જન
પુનર્જજન
વિભાજન
Clear selection
નીચે આપેલ પૈકી ક્યું માનવના માદા પ્રજનનતંત્રનો ભાગ નથી
1 point
અંડાશય
ગર્ભાશય
શુક્રવાહિની
અંડવાહિની
Clear selection
પરાગાશયમાં ...................હોય છે.
1 point
વજ્ર્પત્ર
અંડાશય
સ્ત્રીકેસર
પરાગરજ
Clear selection
નીચેનામાથી ક્યું નર પ્રજનનતંત્રનો ભાગ નથી?
1 point
અંડાશય
શુક્રપિંડ
શિશ્ન
શુક્રવાહિની
Clear selection
HIV નું પૂરું નામ જણાવો
1 point
Human immunodeficiency virus
Human immuno virus
Human immunoeficiency virus
એક પણ નહીં
Clear selection
ઋતુસ્ત્રાવ લગભગ કેટલા દિવસે થતુ હોય છે?
*
1 point
15
20
25
30
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report