Std - 10 ch-11 Computer
Sign in to Google to save your progress. Learn more
Your Name *
1. 8 બીટના સમૂહને શું કહે છે? *
1 point
2. સી ભાષા કેટલા ડેટા પ્રકારને સમર્થન આપે છે? *
1 point
3.  સી ભાષામાં અપૂર્ણાંક સંખ્યાને રજૂ કરવા માટે ક્યા ડેટા પ્રકારબો ઉપયોગ થાય છે? *
1 point
4. int ડેટા પ્રકાર કેટલા બાઈટ મેમરી જગ્યા રોકે છે? *
1 point
5. unsign int ડેટા પ્રકાર કેટલા બાઈટ જગ્યા રોકે છે? *
1 point
6. સી ભાષામાં કુલ કેટલા પ્રકારના અપૂર્ણાંક ડેટા પ્રકાર ઉપલબ્ધ છે? *
1 point
7. long double ડેટા પ્રકાર કેટલા બાઈટ જગ્યા રોકે છે? *
1 point
8. જો ઉપયોગકર્તા ઈચ્છે કે વિધેય કોઈ પણ પ્રકારની કિંમત પરત ન કરે તો તે માટે ક્યા કી-વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
9. enum દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતા ચલને ક્યા કૌંસમાં દર્શાવવામાં આવે છે? *
1 point
10. નીચેનામાંથી કોણ એકસમાન ગુણો ધરાવતા ચલનો સમૂહ કે જૂથ છે? *
1 point
11. char ડેટા પ્રકાર કેટલા બાઈટ જગ્યા રોકે છે? *
1 point
12. સી ભાષામાં પ્રક્રિયકોના કેટલા પ્રકાર છે? *
1 point
13. સી ભાષામાં સરખામણી કરવા માટે કુલ કેટલા સબંધસૂચક પ્રક્રિયક છે? *
1 point
14. સી ભાષામાં કુલ કેટલા બિટવાઈઝ પ્રક્રિયકો ઉપલબ્ધ છે? *
1 point
15. unsigned char ડેટા પ્રકાર કેટલા બાઈટ જગ્યા રોકે છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.