ઑનલાઇન કસોટી-2
Sign in to Google to save your progress. Learn more
1.લોકશાહિ શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો છે *
1 point
2.ખરુ કે ખોટું જણાવો-                                                                    ભારતમાં એક ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વિકારવામાં આવ્યો છે. *
1 point
3.ભારતમાં પુખ્ત વય મતાધિકારી............વર્ષની ઉંમરે મળે છે. *
1 point
4.બિનસાપ્રદાયિકતા શબ્દ કયા સુધારાથી આંપણાં બમધારણમાં ઉમેરવામાં આવ્યો. *
1 point
5.શેનાથી ભારતમાં સામાજિક ક્રાતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યા રાજ સ્થાપવાનો છે *
1 point
6.ખરુ કે ખોટુ-ભારતનાં બંધારણમાં ભારતનાં લોકોને આખરી સાર્વભૌમત્વની સત્તા આપવામાં આવી છે *
1 point
7.........................એ બંધારણનું મૂળતત્વ અને લોકશાહિનું અનિવાર્ય લક્ષણ છે. *
1 point
8.પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે *
1 point
9.ભારતીય નાગરીકોને મતાધિકાર કોઇપણ ભેદભાવ વગર આપવામાં આવે છે-ખરું કે ખોટું *
1 point
10.સમાજવાદી અને બિનસાંપ્દાયિકતા જેવા શબ્દો ..........વર્ષથી બંધારણમાં ઉમેરાયા. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.