26 મી જાન્યુઆરી -પ્રજાસત્તાક દિન ક્વીઝ  
ભારતનું બંધારણ   ક્વીઝ નં 1
Sign in to Google to save your progress. Learn more
1.  ભારતના બંધારણ ની ખરડા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?
1 point
Clear selection
2.  ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?
1 point
Clear selection
3.  ભારતના બંધારણ ની ખરડા સમિતિએ  બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ ક્યારે રજૂ કર્યો ?
1 point
Clear selection
4  બંધારણ નો સ્વીકાર થયો ત્યાં સુધી બંધારણ સમિતિનાં  કુલ કેટલા દિવસનાં    જાહેર સત્ર મળ્યાં ? 
1 point
Clear selection

5.  બંધારણ સભાએ બંધારણની હિન્દી અને અંગ્રેજી બે  હસ્તલિખિત નકલો પર કઈ તારીખે હસ્તાક્ષર કર્યા 

1 point
Clear selection

6.  બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ? 

1 point
Clear selection

7. બંધારણ ઘડતરનું કામ કેટલા દિવસ ચાલ્યું ? 

1 point
Clear selection

8 . કયા દિવસને ભારત સંવિધાન દિવસ તરીકે ઉજવે છે ? 

1 point
Clear selection

9.  સૌ પ્રથમ સંવિધાન સભાની માંગ 1895 માં કોણે કરી હતી ?

1 point
Clear selection
10.  નીચેના પૈકી કોણ સંવિધાન સભામાં નહોતું  ?
1 point
Clear selection
11.  બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા . 
1 point
Clear selection
12.  પ્રજાસત્તાક દિનની ઉજવણી 2023  માં વિદેશમાંથી  કોણ  પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાના છે ? 
1 point
Clear selection
13.  મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ પદે કોણ હતા ?
1 point
Clear selection
14.  ઝંડા સમિતિના અધ્યક્ષ  સ્થાને  કોણ હતા ?
1 point
Clear selection
15.   26 જાન્યુઆરી 2023 નો પ્રજાસત્તાક દિન કેટલામો પ્રજાસત્તાક દિવસ છે ? 
1 point
Clear selection
16.  આપણા રાષ્ટ્ર ધ્વજમાં વચ્ચેના  અશોક ચક્રને કેટલા આરા હોય છે ?   
1 point
Clear selection
17.   આપણા રાષ્ટ્ર ધ્વજ ને બંધારણ સભાએ કઈ તારીખે સ્વીકાર કર્યો હતો ? 
1 point
Clear selection
18.  73મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કયા જીલ્લામાં કરવામાં આવી હતી ? 
1 point
Clear selection
19.  74 મા રાજ્યકક્ષાના  પ્રજાસત્તાક દિનની ઉજવણી કયા જીલ્લામાં કરવામાં આવનાર છે ? 
1 point
Clear selection
20.   26 જાન્યુઆરી નો દિવસ સ્વાતંત્ર્ય  દિવસ તરીકે ઉજવવા લોકોને કોંગ્રેસના લાહોર અધિવેશનમાં કોણે ઘોષણા કરી હતી ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.