GIPS Admission Inquiry Form  ( ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પ્રવેશ ફોર્મ )

આદરણીય વાલીશ્રી તથા વિધાર્થી મિત્રો,

           નવા શૈક્ષણિક સત્ર - 2021-22 માં ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, રાંધેજા માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને જણાવવાનું કે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે લોક ડાઉનની પરિસ્થિતિમાં આપ શાળામાં પ્રવેશ ફોર્મ ભરવા માટે રૂબરૂ આવી શકો તેમ નથી.   જેથી આપની મુશ્કેલી નિવારવા અને આપના બાળકની સુરક્ષાને ધ્યાને રાખી ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા અહી ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

નોંધ:  ઓનલાઇન ફોર્મ ભર્યુ હશે તો પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવશે.  

      *  ફક્ત ઓનલાઈન ફોર્મ જ ભરી પ્રવેશ નિશ્ચિત કરી લેવાનો છે , હાલ કોઈ ફી ભરવાની નથી.
         
      *  લોક ડાઉન બાદ અથવા શાળામાંથી આપને  ફોન કરી જ્યારે બોલાવવામાં  આવે ત્યારે ફોર્મ ભર્યા બાદ અને શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ આપનો પ્રવેશ નિશ્ર્વિત થશે.

*તમામ માહિતી અંગ્રેજી કેપિટલ માં ભરવી

* ફોર્મ ભર્યા બાદ અંતમાં  ફરજિયાત  Submit પર ક્લિક (click) કરવું ,  નહિતર ફોર્મ જમા ( submit ) થશે નહિ.

                    " ઘરમાં રહો સુરક્ષીત રહો  "

State Board Guj.Med.-99250 40733
State Board Eng.Med.-99250 17160
Science Admission    -99099 26436
Cambridge Board       -87586 39709
Hostel                          -94260 48548/97257 48148

Sign in to Google to save your progress. Learn more
2021 - 2022
Student Name ( વિદ્યાર્થી નું નામ ) *
Parent's Name ( વાલી નું નામ )
Address ( પુરૂ સરનામુ ) *
Mobile Number ( મોબાઈલ નંબર ) *
Whatsapp Number *
Enquiry for Standard / Stream  ( ધોરણ / વર્ગ ) *
Medium ( માધ્યમ -  અંગ્રેજી / ગુજરાતી  ) *
Last Attended School ( છેલ્લે કઈ સ્કુલ માં હતા? ) *
Birthdate ( જન્મ તારીખ ) *
MM
/
DD
/
YYYY
Gender
Clear selection
Religion ( ધર્મ )
Cast ( જાતિ )
Your Message  ( તમારો સંદેશ અહીંં જણાવો ) *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy