Untitled document
Sign in to Google to save your progress. Learn more
ઘરના પંખાનો પરિપથ  બંધ હોય તો સ્વીચ....અને પંખો....હોય.
10 points
બલ્બ વિદ્યુત ઉર્જાનું ....ઉજા અને....ઉર્જામાં રૂપાંતર કરે છે.
10 points
વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારિક ઉપયોગ થતો ન હોય તેવું ઉપકરણ ક્યું છે.
10 points
સલામત મર્યાદા કરતા વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે વિદ્યુતના ઉપકરણોને બચાવવા કઈ રચના વપરાય છે?
10 points
હાલ ફ્યુઝના સ્થાને વપરાતા ઉપકરણનું પૂરું નામ જણાવો.
10 points
બોક્સ વારંવાર (એકાન્તરિત) વિદ્યુત પરિપથ ખુલ્લો અને બંધ થાય એવી રચના ધરાવતું વિદ્યુત ઉપકરણ ક્યું ?
10 points
તારમાંથી વિઘ્ન પ્રવાહ પસાર થાય ત્યારે તાર ગરમ થાય તે વિદ્યુત પ્રવાહની કઈ અસર છે?
10 points
બલ્બ,વાહકતાર, કળ ને બેટરી સાથે જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરતા બલ્બ પ્રકાશિત થવાની સંભાવના જણાવો.
10 points
એકથી વધુ વિદ્યુત કોષના જોડાણથી બનતી રચનાને શું કહે છે?
10 points
બેટરીની રચનામાં એક વિદ્યુતકોષના ધન ધ્રુવને નજીકના વિદ્યુતકોષના કયા ધ્રુવ સાથે જોડવામાં આવે છે? (A)ઋણ
10 points
પરિપથ ખુલ્લો હોવાની સ્થિતિમાં વિદ્યુતકળ (સ્વીચ)અને વિદ્યુત પ્રવાહની સ્થિતિ જણાવો.
10 points
પંખાની સ્વીચ ઓનની સ્થિતિમાં રાખતા વિદ્યુત પરિપથની સ્થિતિ અને પંખાની ગતિની સ્થિતિ અનુક્રમે જણાવો.
10 points
બલ્બની અંદર રહેલ પાતળો તાર (સ્પ્રિંગ)ને શું કહે છે?
10 points
બલ્બનો પરિપથ પૂર્ણ કરતા વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે?
10 points
નીચેનામાંથી કાં ઉપકરણમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપયોગમાં લેવાતી નથી?
10 points
CFL નું પૂરું નામ જણાવો.
10 points
ન્યુઝમાં વપરાતા તારના ગલન બિંદુ અને વાહકતા સામાન્ય રીતે અનુક્રમે કેવા હોય છે?
10 points
વિદ્યુતકોષ કે બેટરીમાં ઉર્જા ક્યાં સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે?
10 points
વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની સૌ પ્રથમ નોંધ કરનાર વ્યક્તિ કોણ હતા?
10 points
વિદ્યુત બલ્બમાં રહેલ ફિલામેન્ટ (સ્પ્રિંગ)શેની બનેલી હોય છે?
10 points
વિદ્યુત ઘંટડી ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
10 points
ઈલેક્ટ્રિક હીટરમાં રહેલા તારના ગુંચળાને શું કહે છે?
10 points
હીટર, ઈસ્ત્રી, ગીઝર જેવા ઉપકરણોમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શાના પર આધાર રાખે છે?
10 points
હાલ ફ્યુઝના સ્થાને શું વાપરવામાં આવેછે?
10 points
વિદ્યુત ઉપકરણોના ઉપયોગ વખતે શું યોગ્ય નથી?
10 points
ક્રેઈનનો છેડો ખૂબ જ પ્રબળ....ધરાવે છે.
10 points
ઈલેક્ટ્રિક ગીઝર ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે?
10 points
(28) વિદ્યુત ઘંટડીમાં કેવું રૂપાંતર થાય છે?
10 points
(29) ઢોળ ચઢાવવાની પ્રક્રિયા (ઈલેક્ટ્રો પ્લેટિંગ)માં વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કઈ ઉર્જામાં થાય છે?
10 points
(30) BISનું પુરું નામ જણાવો.
10 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy