JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Untitled form
Sign in to Google
to save your progress.
Learn more
ટામેટાનો લાલ રંગ એ ક્યાં તત્વને આભારી છે?
1 point
લાઈકોપીન
કુરકુમિન
સીનીગ્રેન
સોલીનીન
Clear selection
સિંહ મોટા ભાગે ક્યાં સમયે ગર્જના કરતાં હોય છે?
1 point
સૂર્યોદય પહેલા એક કલાકમાં
સૂર્યાસ્ત પછીનાં એક કલાકમાં
બપોરના સમયે
સૂર્યાસ્ત પહેલાંના એક કલાકમાં
Clear selection
જમીન પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે?
1 point
ઊંટ
વ્હેલ
હાથી
ગાય
Clear selection
ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ -2021 મૂજબ ભારતમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતું રાજ્ય ક્યું છે?
1 point
મિઝોરમ
મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય
Clear selection
કૂતરાનુ વૈજ્ઞાનિક નામ જણાવો.
1 point
કેનીસ ફેમિલિયર્સ
એગ્માએગ્મા
ઇકવિસ એસીનસ
ફેલીસ ડોમેસ્ટિકા
Clear selection
વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે એવું કોણે સાબિત કર્યુ હતું?
1 point
ડી. બેરીન
થોમસ આલ્વા એડિસન
વિક્રમ સારાભાઇ
જગદીશચંદ્ર બોઝ
Clear selection
મધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ ક્યો છે?
1 point
ભારત
ચીન
બ્રાઝિલ
ક્યુબા
Clear selection
પેટ્રોલીયમ ઉત્પાદન સાથે કઈ ક્રાંતિ સંબંધિત છે?
1 point
કાળી ક્રાંતિ
વાદળી ક્રાંતિ
સદાબહાર ક્રાંતિ
ગ્રે ક્રાંતિ
Clear selection
સાપ ખોરાક વિના આશરે કેટલું જીવી શકે છે?
1 point
5 મહિના
4 મહિના
7 મહિના
9 મહિના
Clear selection
નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ વનસ્પતિ છે?
1 point
લીમડો
આસોપાલવ
જાસૂદ
પીપળો
Clear selection
Submit
Page 1 of 1
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report