ઓગસ્ટ ૨૦૨૧ કરન્ટ અફેર્સ
સ્પર્ધત્મક પરિક્ષાની તૈયારી કરવા મિત્રો માટે
Sign in to Google to save your progress. Learn more
Email *
13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ?
1 point
Clear selection
તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ?
1 point
Clear selection
બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ?
1 point
Clear selection
10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ?
1 point
Clear selection
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યુધ્ધ અભ્યાસ ‘અલ– મોહદ અલ હિન્દી'માં ભારતના કયા જહાંજે ભાગ લીધો હતો ?
1 point
Clear selection
ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ?
1 point
Clear selection
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ રાજ્યસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ?
1 point
Clear selection
‘વિશ્વ હાથી દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
1 point
Clear selection
‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
1 point
Clear selection
તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ?
1 point
Clear selection
 અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)ભારતમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
1 point
Clear selection
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?
1 point
Clear selection
તાજેતરમાં રામસર સાઈટની યાદીમાં ભારતની કેટલી સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1 point
Clear selection
કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ?
1 point
Clear selection
તાજેતરમાં 'અલ-મોહદ અલ-હિન્દી 2021' કવાયત અથવા યુઘ્ધ અભ્યાસનું આયોજન કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું ?
1 point
Clear selection
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચા છે ?                                                                         1. આ અધિનિયમ દ્વારા અનુચ્છેદ 342 (A) (1) અને 342 (A) (2)માં સુધારો કરવામાં આવ્યો છે.                                               2. આ અધિનિયમમાં અનુચ્છેદ 342 (A) (3)નામનો નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે.                                                    3. અનુચ્છેદ 342 (A) (3) હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર રકારને OBCની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે             .4. આ અધિનિયમ અંતર્ગત અનુચ્છેદ 366 (26C) અને 338 (B) (9)માં પણ સુધારો કરવામાં આવ્યો છે.
1 point
Clear selection
ઉજ્જવલા– 2 યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. ઉજ્જવલા– 2 યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓને LPG સિલિન્ડર મેળવવા માટે રાશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ રજૂ કરવાની જરૂર રહેશે નહીં                                                        .2.આ યોજના હેઠળ દરેક LPG જોડાણ માટે BPL પરિવારોને 1600 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.                       3. ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે આપવામાં આવશે.યોગ્ય વિકલ્પ પંસદ કરો.
1 point
Clear selection
તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ?
1 point
Clear selection
તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ?
1 point
Clear selection
‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?                                                                                      1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે                                               .2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.           3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે.યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.