JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
73 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR
ઈ-મેઈલ આઈડી ફરજીયાત લખવાનું રહેશે તો જ આપનું પરીણામ તાત્કાલિક જાહેર થશે. YUVA CAREER ACADEMY-BHAVNAGAR 9016808018
42 માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો.?
1 point
સમાજવાદી
બંધુતા
બિન સાંપ્રદાયિકતા
અખંડિતતા
Clear selection
કલેક્ટર સીધી રીતે ગુજરાત સરકારના વિભાગ હેઠળ કામ કરે છે?
1 point
નાણાં
મહેસૂલ
કાયદા
સામાન્ય વહીવટ
Clear selection
They_____ the road before the chief minister visited the town.
1 point
have repaired
had repaired
repaired
were repairing
Clear selection
અર્થની ર્દષ્ટિએ કયો વિકલ્પ ખોટો છે ?
1 point
ચાકળી - નાની ગાગર
કામઢા - ઉદ્યમી
મોખરે - આખરે
નિરંતર - હંમેશા
Clear selection
ફૂલસરનો ઉચ્ચપ્રદેશ નીચેનામાંથી કયા જિલ્લામાં નથી.?
1 point
ભાવનગર
રાજકોટ
બોટાદ
અમરેલી
Clear selection
ડાંગનું પ્રાચીન નામ જણાવો.
1 point
લાટ પ્રદેશ
દંડકારણ્ય
આનર્ત પ્રદેશ
સોરઠ
Clear selection
49,64,81,100,121, ____.?
1 point
169
144
131
206
Clear selection
U.N માં વીટો પાવરનો સૌથી વધારે વખત ઉપયોગ કરનાર............છે.
1 point
અમેરિકા
રશિયા
જર્મની
ફ્રાન્સ
Clear selection
Nephew X _______.
1 point
son
daughter
niece
neice
Clear selection
ભારતમાં અરેબિયન નાઈટ્સની વાર્તાઓ સમાન વાર્તાઓ કયા ગ્રંથમાં જોવા મળે છે.?
1 point
પંચતંત્ર
ભગવદ્દગોમંડલ
તણખામંડળ
દ્રિરેફની વાતો
Clear selection
ગ્રામ પંચાયતનાંં વાર્ષિક હિસાબ મોકલવાની જવાબદારી કોની છે?
1 point
તલાટી કમ મંત્રી
ઉપસરપંચ
સરપંચ
ગ્રામ પંચાયત
Clear selection
તાજેતરમાં શ્રીરામ લાગૂંનું નિધન થયુંં તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
1 point
શિક્ષણ અને પત્રકારત્વ
શિક્ષણ અને સાહિત્ય
ફિલ્મ અને નાટક
સાહિત્ય અને સંગીત
Clear selection
નરસિંહ મહેતા ક્યા રાજાના સમયમાં થઇ ગયા હોવાનું મનાય છે?
1 point
રા’નૌઘણ
રા’ખેગાર
રા’માંડલિક
રા’ડિયાસ
Clear selection
ડોલનશૈલી માટે વિખ્યાત ન્હાનાલાલનું ઉપનામ જણાવો.
1 point
પ્રેમભક્તિ
વાસુકિ
અવળવાણિયા
સાંઈ
Clear selection
બાંગ્લાદેશ સાથે કેટલા રાજ્યની સરહદ જોડાયેલ છે.?
1 point
4
5
3
6
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report