JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
( GEN. PSYCHOLOGY) PART 1(QUE:1 TO 20)
* Indicates required question
NAME
Your answer
QUALIFICATION
Your answer
STUDY / DESIGNATION
Your answer
MOBILE NO
Your answer
૧.
વિદ્યાર્થિઓને આપેલું શિક્ષણ કયારે અસરકારક બની શકે છે ?
*
1 point
અ. અધ્યાપકને વિષયનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોય
બ. બાળકોને વિષયમાં રસ હોય.
ક. બાળકો ના માનસિક સ્તરને અનુરૂપ શિક્ષણ આપવામાં આવે.
ડ. એક જ વિષયનું વધુ વાર પુનરાવર્તન કરવામાં આવે.
૨ શિક્ષણને આત્મસાત કરવામાટે કયા જ્ઞાન દ્વારા વધુ ઉપયોગી છે.
*
1 point
અ. માતૃભાષા
બ. રાષ્ટ્રભાષા - હિન્દી
ક. અંગ્રેજી
ડ. ઉપરોક્ત ત્રણેય ભાષાઓ
૩.
ભારતમાં પાઠ્ય ક્રમ ને કઈ જાણકારી કરતાં વધુ ઉપયોગી બનાવી શકાય છે ?
*
1 point
અ. સ્થાનિક જાણકારી
બ. ભારતનો ઈતિહાસ
ક. ભારતનું ભૌગોલિક સ્થાન
ડ. ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન
૪.
બાળકના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે ?
*
1 point
અ. ધાર્મિક શિક્ષણ
બ. સાંસ્કૃતિક કાર્યક્રમો
ક. સંસ્કૃતિનું જ્ઞાન
ડ. રમત-ગમત
૫.
સંતુલિત વ્યક્તિત્ત્વ વિકાસ એટલે શું ?
*
1 point
અ. બધાંની સાથે હળી મળીને કામ કરે.
બ. વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત દૃષ્ટિકોણ સ્વીકારે
ક. વ્યક્તિના જ્ઞાન અને ક્રિયાઓ વચ્ચે તાલમેલ સ્થપાય જેનાથી કાર્ય સંપૂર્ણ સફળતાપૂર્વક થઈ શકે.
ડ. તેનું તમામ સહ કર્મચારીઓ સાથે સંતુલિત વર્તન હોય.
૬.
નીચેનામાંથી મનોવિજ્ઞાનની વિષયવસ્તુ શી છે ?
*
1 point
અ. આત્મા
બ. વ્યવહાર
ક મન
ડ. મનુષ્ય
૮.
નીચેનામાંથી આધુનિક મનોવિજ્ઞાનની વિષય વસ્તુ કઈ છે ?
*
1 point
અ. ઉત્તેજના અનુક્રિયા
બ. આંતરિક અનુભવ
ક (અ અને બ)
ડ. એકેય નહિ
૭.
વોટસન મનોવિતાનની વિષયવસ્તુ વિશે શું માનતો હતો.
*
1 point
અ. ઉત્તેજના અનુક્રિયા
બ. આંતરિક અનુભવ
ક (અ અને બ)
ડ. એકેય નહિ
૯.
મનો વિજ્ઞાનની વિષયવસ્તુ સાથે નીચેનામાંથી શું નથી.
*
1 point
અ. સરળ
બ. વારસાદ્વારા પ્રભાવિત
ક. પરિવર્તનશીલ
ડ. વાતાવરણ દ્વારા પ્રભાવિત
૧૦.
મનુષ્યોના વ્યવહારની તુલનામાં પશુવ્યવહારમાં નીચેનામાંથી કઈ વિશેષતાઓ જોવા મળે છે?
*
1 point
અ. સરળતા
બ. માનવ પર્યાવરણનો ઓછો પ્રભાવ
ક. સમાનતા
ડ. ઉપરોક્ત તમામ
૧૧
સામાન્ય રીતે વિકાસની કેટલી અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે ?
*
1 point
અ. ૧૪
બ. ૧૩
ક. ૧૨
ડ. ૧૧
૧૨
શૈશવનો સમય....
*
1 point
અ. જન્મથી બીજુ અઠવાડિયું
બ. બીજા અઠવાડિયાનાં અંતથી બીજા વર્ષના અંત સુધી
ક. છ થી બાર વર્ષ
ડ. ઉપરનામાંથી એકય નહિ.
૧૩
નીચેનામાંથી કયું લક્ષણ વિકાસને લાગુ પડે છે ?
*
1 point
અ. તે આંતરિક પ્રક્રિયા છે.
બ. તે કોષીય ગુણાકારનું પરિણામ છે.
ક. ભૌતિક માપ પદ્ધતિથી માપી શકાય છે.
ડ. સાંખ્યિક ફેરફાર છે.
૧૪
માનવ વ્યવહારના વિકાસનો આધાર શો છે ?
*
1 point
અ. આનુવંશિકતા
બ. પર્યાવરણ
ક. બંને
ડ. ઉપરના એકપણ નહીં
૧૫
જો બાળકના માતા-પિતા બંને સફેદ હોય તો તેના બાળકનો રંગ કયો હોય ?
*
1 point
અ. સફેદ
બ. કાળો
ક. બંનેમાંથી કોઈપણ
ડ. ઉપરના તમામ
૧૬
તમે મને કોઈ પણ એક બાળક આપો તેને હું કંઈ પણ બનાવી શકું છું આ વિધાન કોનું છે ?
*
1 point
અ. આર.ડેવિસ
બ. વાટસન
ક. ફ્રાંસિસ ગાલ્ટન
ડ. મૈક ડુગલ
૧૭
આનુવંશિકતા અને પર્યાવરણ જેવા શબ્દો કોઈ મૂર્ત વસ્તુનો નહીં પરંતુ અમૂર્ત વર્સતુ તટશ્નો નિર્દેશ કરે છે.
*
1 point
અ. આર.ડેવિસ
બ. વાટસન
ક. ફ્રાંસિસ ગાલ્ટન
ડ. મૈક ડુગલ
૧૮
નીચેનામાંથી શું માત્ર આનુવંશિકતા પર આધાર રાખે છે.
*
1 point
અ. બુદ્ધિ
બ. વ્યક્તિત્વ
ક. લીંગ
ડ. ઊંચાઈ
૧૯
મનોવૈજ્ઞાનિકોને બુદ્ધિના પ્રભાવનું અધ્યયન કયા આધારો પર કર્યુ ?
*
1 point
અ. પ્રજાતિ
બ. પરિવાર
ક. વ્યવસાય
ડ. ઉપરના તમામ
૨૦
કયો વંશનો અભ્યાસ ઉત્તમ આનુવંશિકતાનો પ્રભાવ જાણવા માટે કરવામાં આવ્યો ?
*
1 point
અ. કાલીકાક વંશ
બ. જ્યૂકસ વંશ
ક. એડવડ્ર્સ વંશ
ડ. ઉપરના તમામ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report