ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
ગોળમેજી પરિષદ કયા સ્થળે યોજાઈ હતી ? *
1 point
"કરેંગે યા મરેંગે" સુત્ર ગાંધીજી એ કયા આંદોલન સમયે આપ્યું ? *
1 point
સંયુક્ત રાષ્ટ્રસંઘનું અંગ્રેજીમાં ટૂંકું નામ શું છે?
1 point
Clear selection
રાષ્ટ્રસંઘની સ્થાપના કયા વર્ષ માં થઈ ? *
1 point
આંતરરાષ્ટ્રીય મજુર સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? *
1 point
યુનીસેફ્નું વડું મથક ક્યાં આવેલું છે ?   *
1 point
ભારત દેશ કઈ તારીખે આઝાદ થયો ? *
1 point
ગાંધીજી કઈ તારીખે નિર્વાણ પામ્યા ? *
1 point
ભારત સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કોણે કરી ? *
1 point
કાશ્મીર ભારત સાથે કઈ સાલમાં જોડાયું ? *
1 point
26 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે ? *
1 point
ગોવાને રાજ્યનો દરજ્જો ક્યારે(કયા વર્ષે)  મળ્યો? *
1 point
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતું ? *
1 point
બધારણસભાની રચના ક્યારે(કયા વર્ષે)  કરવામાં આવી ? *
1 point
બંધારણસભાનાં પ્રમુખ કોણ હતા ? *
1 point
બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? *
1 point
બંધારણ નિર્માણમાં કેટલા ભારતીયો હતા ?
1 point
Clear selection
યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે ? *
1 point
યુનોનું મહત્વનું અંગ કયું ? *
1 point
સંયુક્તરાષ્ટ્રોના કેટલા અંગ છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy