ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-7,એકમ-6: ભૌતિક અને રાસાયણિક ફેરફારો
મેમકિયા અલ્પેશકુમાર જગદિશભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા
સી.આર.સી.-સુબીર
મુ.કડમાળ તા.સુબીર જી.ડાંગ
Sign in to Google to save your progress. Learn more
ચૂનાના નીતર્યા પાણીને કયો વાયુ દુધિયા રંગમાં ફેરવે છે ? *
1 point
અલ્પેશ એક વાક્ય બોલે છે "પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને........... કહે છે." *
1 point
યુવરાજ વિચારે છે કે કાટ લાગવા માટે શું શું હોવું જરૂરી છે? *
1 point
ઓઝોનનું સ્તર આપણને ક્યાં સૂર્યના કિરણોથી બચાવે છે? *
1 point
પૂજાના શિક્ષક તેને એક પ્રશ્ન પૂછે છે. જો હું ચોકના બે ટુકડા કરું તો કેવો ફેરફાર થયો કહેવાય? *
1 point
મનીષ નવી સાઇકલ લાવે છે. આ સાઇકલને તે ભેજવાળા ખુલ્લા વાતાવરણમાં મૂકે છે, તો થોડા દિવસ પછી તેની નવી સાઇકલ માં લોખંડ ની સપાટી પર કથ્થાઈ રંગનું પડ જોવા મળે છે આ કથ્થાઈ રંગના પડે ને શું કહેવાય છે ? *
1 point
લોખંડ ની સપાટી પર કાટ લાગવો- તે કેવો ફેરફાર છે ? *
1 point
લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને......... કહે છે? *
1 point
જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફાર ને............ કહે છે ? *
1 point
મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન થાય છે ? *
1 point
કુતુબમિનાર નજીક આવેલો લોહસ્તંભ કે જે સાત મીટર ઊંચો અને છ હજાર કિલો વજન ધરાવે છે તથા તે સોળ સો વર્ષ પહેલા  બનાવેલો છે છતાં તેને કાટ લાગ્યો નથી આ લોહસ્તંભ ક્યાં આવેલો છે ? *
1 point
કોલસાનું દહન અને પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયા કેવા ફેરફાર છે ? *
1 point
બેંકિંગ સોડા કે જેને સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય છે. - તો વિદ્યાર્થી મિત્રો તમે બેંકિંગ સોડા ની સંજ્ઞા જણાવો. *
1 point
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું આપણા શરીરમાં પાચન થાય છે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે કે પછી રાસાયણિક ફેરફાર છે ? *
1 point
ચૂનાના નીતર્યા પાણીની સંજ્ઞા જણાવો. *
1 point
રવિ લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને એક નવા જ પ્રકારનું સ્ટીલ બનાવે છે. આ સ્ટીલને ક્યારેય કાટ લાગતો નથી.તો બાળમિત્રો તમે જણાવશો કે રવિએ કયા પ્રકારનું સ્ટીલ બનાવ્યું હશે ? *
1 point
ચૂનાનો પથ્થર કે જે કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખાય છે તેની સંજ્ઞા જણાવો. *
1 point
મેગ્નેશિયમ ઓકસાઇડ ની સંજ્ઞા જણાવો. *
1 point
મહેશ પાણી ભરેલ વાટકીને ફ્રીજમાં બરફ બનાવવા માટે મૂકે છે.-તો વિદ્યાર્થીમિત્રો તમે જણાવશો કે અહીં કયો ફેરફાર શક્ય બનશે ? *
1 point
ક્યા ફેરફારોમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report