નીચે આપેલ ફેરફાર પૈકી ક્યાં ફેરફાર ઉલટાવી શકાય અને ક્યાં નઉલટાવી શકાય જણાવો
Sign in to Google to save your progress. Learn more
તમાંરૂ નામ *
શાળા *
નીચે આપેલ ફેરફાર પૈકી ક્યાં ફેરફાર ઉલટાવી શકાય અને ક્યાં નઉલટાવી શકાય જણાવો *
20 points
ઉલટાવી શકાય
ઉલટાવી ન શકાય
ખીલેલું પુષ્પનું કરમાવું
લોટ માંથી રોટલી બનાવી
કાચા શાકભાજી માંથી શાકનું બનવું
ચોખા માંથી ઢોકળા બનવા
ભીના કપડામાંથી સુકાયેલા કપડા
કપાસ માંથી કાપડનું બનવું
ઉનના દોરા માંથી ગુથેલું સ્વેટર
દૂધમાંથી દહીં બનવું
ઠંડા પાણી માંથી ગરમ પાણી
સીધી દોરી માંથી ગુંચવાયેલી દોરી
કાળી માંથી પુષ્પ ખીલવું
દૂધ માંથી બરફી
છાણ માંથી બાયોગેસ
ખેચાયેલ રબર માંથી સામાન્ય કદ નું રબર
બરફ માંથી પાણી
કોરા કાગળ પર રંગીન ચિત્ર દોરવું
સિમેન્ટ માંથી દીવાલ બનવી
ખોરાકમાંથી લોહી બનવું
પાણીમાં કેરોસીન ભળી જવું
પાણીમાં ખાંડનું પીગળવું
તમારા મોબાઇલ નંબર અથવા ઈમેઈલ એડ્રેસ *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.