Class 3 Online Test : 331
Sign in to Google to save your progress. Learn more
1. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં ક્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?
1 point
Clear selection
2. નીચેનામાંથી કયું તત્ત્વ પરમાણું ઇંધણની શ્રેણીમાં આવતું નથી ?
1 point
Clear selection
3. ખોટી જોડણી શોધો.
1 point
Clear selection
4. આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. : ‘દયિત’
1 point
Clear selection
5. Choose correct option. : Vijay is too dull to pass the exam. (use ‘enough’)
1 point
Clear selection
6. ક્યા પ્રાચીન કવિ ગુજરાતના જ્યોતિર્ધર તરીકેનું બિરુદ પામ્યા છે ?
1 point
Clear selection
7. વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?
1 point
Clear selection
8. કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
1 point
Clear selection
9. ગાંધીજીને પાઘડી ઉતારવાનું કઈ કોર્ટે આદેશ આપ્યો હતો ?
1 point
Clear selection
10. અશ્વત્થામા એકાંકી કૃતિ કયા સાહિત્યકારની છે ?
1 point
Clear selection
11. કોઇ નિશ્ચિત કોડમાં BUTTER ને CVUUFS તો COFFEEને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે ?
1 point
Clear selection
12. નીચેનામાંથી એક સુવિધા ઍક્સેલ ઍપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
1 point
Clear selection
13. અરીસો બનાવવા માટે .......... નો ઉપયોગ થાય છે.
1 point
Clear selection
14. તાજેતરમાં ભારત અને અલ્જેરિયા વચ્ચે નૌકા કવાયત ક્યાં હાથ ધરવામાં આવી હતી ?
1 point
Clear selection
15. ગુજરાતમાં ‘ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી’ કયાં આવેલ છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.