M. C. Q. Test
બી. એ. સેમેસ્ટર 2 (2019 – 2000) વિષય ભૂગોળ પેપર નંબર 4 (ગુજરાતની આર્થિક અને સામાજિક ભૂગોળ) યુનિટ 1 (ગુજરાતના પશુ ધન) M. C. Q. પરીક્ષા
* Required
ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ત્યારે ઘાતક બની રહેલી આ મહામારીનાં સંક્રમણથી બચવા અને કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધુઓ.
Subject : Geography
*
Core
Elective - 1
Elective - 2
Name (Surname - Name - Father / Husband Name)
*
Your answer
Enrollment No
*
Your answer
Prof. Patel Riteshkumar P.
Note (This test contains Ten (10) multiple choice questions, each question carrying one (1) mark. Attempt all the questions.)
1 કાંકરેજ ગાય ઓલાદનો મૂળસ્થાપિત વિસ્તાર કયો છે ?
*
1 point
a. દક્ષિણ ગુજરાત
b. મહારાષ્ટ્ર
c. ઉત્તર ગુજરાત
d. સૌરાષ્ટ્ર
2 અંગ્રેજો ગુજરાતની કઈ ગાયના દૂધથી પ્રભાવિત થયા હતા ?
*
1 point
a. ગીર
b. ડાંગી
c. કાંકરેજ
d. એક પણ નહીં
3 ડાંગી ગાય ગુજરાત ઉપરાંત કયા રાજયમાં જોવા મળે છે ?
*
1 point
a. ઉત્તરપ્રદેશ
b. મહારાષ્ટ્ર
c. કર્ણાટક
d. ગોવા
4 ગુજરાતની કઈ ગાયનું મૂળ સ્થાપિત વિસ્તાર ગીર જંગલ છે ?
*
1 point
a. ગીર
b. ડાંગી
c. કાંકરેજ
d. રાઠી
5 ગુજરાતની કઈ ગાય લુપ્ત થવાને આરે છે ?
*
1 point
a. ગીર
b. ડાંગી
c. કાંકરેજ
d. રાઠી
6 ગુજરાતની કઈ ગાય ભોડાલી તરીકે ઓળખાય છે ?
*
1 point
a. ડાંગી
b. ગીર
c. કાંકરેજ
d. રાઠી
7 ગુજરાતની કઈ ગાય પર સફેદ અને કાળા ટપકાં જોવા મળે છે ?
*
1 point
a. ડાંગી
b. ગીર
c. કાંકરેજ
d. રાઠી
8 નીચે આપેલ માંથી કઈ ગાય ગુજરાતમાં જોવા મળતી નથી ?
*
1 point
a. આઈરિશ
b. ડાંગી
c. ગીર
d. કાંકરેજ
9 બનીઆઈ અને વઢીયારી તરીકે ઓળખાતી ગાય કઈ છે ?
*
1 point
a. આઈરિશ
b. ડાંગી
c. ગીર
d. કાંકરેજ
10 કયા દેશમાં ગીર ગાયના સંકરણથી નવી ઓલાદ તૈયાર કરવામાં આવી છે ?
*
1 point
a. ન્યુઝીલેન્ડ
b. બ્રાઝિલ
c. ડેન્માર્ક
d. શ્રીલંકા
Submit
Page 1 of 1
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Forms