ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 5. ભાગીદારનો પ્રવેશ MCQ ટેસ્ટ
Iniciar sesión en Google para guardar lo que llevas hecho. Más información
Your Full Name *
1. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે કયા ખાતે જમા થશે? *
1 punto
2. નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? *
1 punto
3. નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારી પેઢીનો ભવિષ્યનો નફો કે નુકસાન જે પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરે છે તે પ્રમાણ એટલે .... *
1 punto
4. નવા ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે પાઘડી દર્શાવેલ હોય, તો જૂના ભાગીદારો વચ્ચે ક્યા પ્રમાણમાં માંડી વળાશે? *
1 punto
5. કારીગર અકસ્માત વળતર અનામત કરતાં સ્વીકારેલ વળતરની જવાબદારી વધારેવ હોય, તો જવાબદારીનો વધારો કયા ખાતે ઉધારાશે ? *
1 punto
6. ભાગીદારના પ્રવેશ વખતે નફા-નુકસાન ખાતાની જમા બાકી લઈ જવામાં આવે છે. *
1 punto
7. ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ થાય છે. *
1 punto
8. પુનઃમૂલ્યાંકન ખાતું _______ પ્રકારનું ખાતું છે. *
1 punto
9. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહિ. *
1 punto
10. જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ = _______ *
1 punto
11. જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. *
1 punto
12. નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય? *
1 punto
13. નવા ભાગીદારના પ્રવેશ સમયે સામાન્ય અનામતની રકમ કયા ખાતે જમા કરવામાં આવે છે? *
1 punto
14. નવા ભાગીદારના પ્રવેશ બાદ કર્મચારી નફાભાગ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવાશે? *
1 punto
15. ‘અ’ અને ‘બ' 3: 2ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે ‘ક’ને 1/5 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. નફા-નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું થાય? *
1 punto
16. ભારતી અને રચના સરખા હિસ્સે નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણેબ સ્તુતિને નફામાં 1/4 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. બધા જ ભાગીદારો વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ નક્કી કરો. *
1 punto
17. મૈત્રી અને મિતાલી 3: 1ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે જૈમિનીને ભાગીદારીમાં દાખલ કરી. નફા-નુકસાનનું નવું પ્રમાણ 2 : 1 : 2 નક્કી થયું. મૈત્રી અને મિતાલીના ત્યાગનું પ્રમાણ શોધો. *
1 punto
18. અભિ અને અમી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓ આભાને 1/4 ભાગે ભાગીદાર તરીકે દાખલ કરે છે. અભિ અને અમીના ત્યાગનું પ્રમાણ નક્કી કરો. *
1 punto
19. નવા ભાગીદારના પ્રવેશને કારણે મિલકતો-દેવાંનાં મૂલ્યાંકનની અસરો દર્શાવવા કયુ ખાતું ખોલવામાં આવે છે? *
1 punto
20. દેવાંના પુનઃમૂલ્યાંકનની અસર આપતાં જો દેવાંની કિંમતમાં ઘટાડો થતો હોય, તો *
1 punto
21. નવા ભાગીદારના પ્રવેશ સમયે નક્કી થયેલ દેવાદાર પર વટાવ અનામતની રકમ ક્યાં દર્શાવાશે? *
1 punto
22. પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી (નફો કે ખોટ) કયા ખાતે લઈ જવાશે? *
1 punto
ધોરણ 11 અને 12 કોમર્સના એકાઉન્ટ અને સ્ટેટ વિષયના ક્લાસરુમમા ભણાવેલા 1,500 કરતાં પણ વધુ વિડીયો લેકચર જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો. VIVAN COMMERCE EDUWORLD અન્ય કોઈપણ મટિરિયલ ડાઉનલોડ કરવા માટે WWW.PRATIKKAKADIYA.BLOGSPOT.COM બ્લોગની મુલાકાત લો. આભાર. તમે આપેલા જવાબ સાચા છે કે ખોટા તે ક્વિઝના અંતે જાતે ચેક કરી શકશો.
Enviar
Borrar formulario
Nunca envíes contraseñas a través de Formularios de Google.
Este contenido no ha sido creado ni aprobado por Google. Denunciar abuso - Términos del Servicio - Política de Privacidad