Bible Quiz - Mark
* આજના બાઈબલ પ્રશ્નોતરીમાં માર્ક 1-16 અધ્યાયના પ્રશ્નો છે.
* કુલ 37 પ્રશ્નો છે, અને વિકલ્પો આગળથી A, B, C, D છે.
* 35 પ્રશ્નોના 2 ગુણ રહેશે.
* અને છેલ્લેના બે પ્રશ્નો 5-5 ગુણના રહેશે જેની નોંધ લેશો.
* તમારી ઈમેલ id, અને નામ લખવું ફરજિયાત છે. તમે આપેલ જવાબો અને તમારા ગુણો તમારી ઈમેલ પર મોકલવામાં આવશે.
* All the Best  
Email *
તમારું નામ *
(1). માર્કની લખેલી સુવાર્તા વિશેષ કરીને કયા જૂથના લોકો માટે લખવામાં આવી ?
2 points
Clear selection
(2). માર્કની સુવાર્તામાં લેખક પ્રભુ ઈસુને કોની જેમ દર્શાવે છે ?
2 points
Clear selection
(3). પ્રભુ ઈસુની પૂર્વ ભૂમિકા કોણ કરે છે ?
2 points
Clear selection
(4). યોહાન બાપ્તિસ્ત શાનું બાપ્તિસ્મા આપતા હતા ?
2 points
Clear selection
(5). કોણ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે ?
2 points
Clear selection
(6). માર્કની સુવાર્તા અનુસાર પ્રભુ ઈસુએ કયો પ્રથમ ચમત્કાર કર્યો ?
2 points
Clear selection
(7). માર્કનું બીજું નામ શું હતું ?
2 points
Clear selection
(8). જે દાણની ચોકી પર બેસીને દાન ઉઘરાવનાર લેવી કોણ હતો ?
2 points
Clear selection
(9). દાઉદે અને તેના સાથીઓએ દેવના ઘરમાં જઈને અર્પેલી રોટલી ખાધી.. ત્યારે મુખ્ય યાજક કોણ હતો ?
2 points
Clear selection
(10). કોને ગર્જનાના દીકરા કહેવાય છે ?
2 points
Clear selection
(11). ઈસુએ કોની અટક બને-રગેસ પાડી ?
2 points
Clear selection
(12). બળવાનના ઘરમાં પેસીને જો કોઈ તે બળવાનને પહેલા ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શકતો નથી. આ ઉદાહરણ ઈસુએ કેમ આપ્યું ?
2 points
Clear selection
(13). પ્રભુ ઈસુ કોને માં, ભાઈ અને બહેન કહે છે ?
2 points
Clear selection
(14). એક પક્ષઘાતીને ચાર માણસો ઊંચકીને ઘરના છાપરાંના દ્વારે ઉપરથી નીચે ઉતારે છે. આ માર્કના કયા અધ્યાયમાં લખેલું છે ?
2 points
Clear selection
(15). નીચેનામાંથી કયા માણસે બીમારીને લીધે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, પણ સારું થયું ન હતું ?
2 points
Clear selection
(16). યાઈરની દીકરીને પ્રભુ મરણમાંથી જીવતી કરે છે તે કેટલા વર્ષની હતી ?
2 points
Clear selection
(17). જ્યારે ઈસુએ તેના શિષ્યોને બબ્બેને મોકલ્યા ત્યારે શું શું સાથે લઈ જવા કહ્યું ?
2 points
Clear selection
(18). મોકલેલા શિષ્યોએ શાનો ઉપદેશ આપ્યો ?
2 points
Clear selection
(19). ઈસુ આશરે 5000 અને 4000 લોકોને જમાડે છે. શું આ બંનેનો ઉલ્લેખ માર્કની સુવાર્તામાં થયો છે ?
2 points
Clear selection
(20). જ્યારે ઈસુ બી વાવનારનું દ્રષ્ટાંત કહેતો હતો ત્યારે તે કયા હતો ?
2 points
Clear selection
(21). એક વિધવા સ્ત્રીએ કેટલા દમણી ભંડારમાં નાખે છે ?
2 points
Clear selection
(22). પ્રભુ ઈસુ અને શિષ્યો પ્રભુ ભોજન કર્યા બાદ અને જૈતૂન પહાડ પર જવા પહેલા શું કરે છે ?
2 points
Clear selection
(23). પ્રભુ ઈસુ બાપ્તિસ્મા લેવા ક્યાંથી આવે છે ?
2 points
Clear selection
(24). બર્તિમાય કોણ હતો ?
2 points
Clear selection
(25). કઈ જગ્યાએ પ્રભુ ઈસુ એક આંધળાના આંખોમાં થુંકીને તેના પર હાથ મૂકીને સજાપણું આપે છે ?
2 points
Clear selection
(26). નીચેનામાંથી કયા લોકો પુનરુથાનમાં માનતા નથી ?
2 points
Clear selection
(27). માર્કની સુવાર્તા પ્રમાણે કોણ-કોણ જગતના અંત વિષે નિશાનીઓ પૂછે છે, જ્યારે ઈસુ પહાડ પર બેઠો હતો ?
2 points
Clear selection
(28). માર્કની સુવાર્તા પ્રમાણે પિતર ત્રણ વાર નકાર કરે છે, ત્યારે મરઘો કેટલી વાર બોલે છે ?
2 points
Clear selection
(29). પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવા આવેલા લોકોમાંથી પિતર કોનો કાન કાપી નાખે છે ?
2 points
Clear selection
(30). પ્રભુ ઈસુને દિવસના કયા કલાકે વધસ્તંભે જડયો ?
2 points
Clear selection
(31). મારા દેવ, મારા દેવ તેં મને કેમ મૂકી દીધો છે ? એવું પ્રભુએ ક્યારે બૂમ પાડી ?
2 points
Clear selection
(32). પ્રભુ ઈસુ પુનરુથાન થયા પછી પ્રથમ કોને દેખાય છે ?
2 points
Clear selection
(33). વિશ્વાસીઓના હાથે કેવા ચમત્કારો થશે ?
2 points
Clear selection
(34). માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. એવું વાક્ય પ્રભુ કયા બીમાર વ્યક્તિને સાજા કરવા સમય કહે છે ?
2 points
Clear selection
(35).  નીચેના ચિત્રમાં દર્શાવેલ ઘટના કઈ છે ?
2 points
Captionless Image
(36). ઈસુએ કહેલી નિયમશાસ્ત્રની મુખ્ય આજ્ઞાઓ લખો. જે આખા નિયમશાસ્ત્ર અને પ્રભોધકનો પાયો છે.
5 points
(37). નીચેના ચિત્રમાં દર્શાવેલ દ્રષ્ટાંત શાનું છે, તે વિષે અર્થ સહિત લખો.
5 points
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.