DHORAN 10 GUJARATI
પાઠ ૩, ૪, ૫  ટેસ્ટ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
૧.  શીલવંત સાધુને ભજન કોને લખ્યું છે ? *
5 points
૨. ગંગા સતીનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો ? *
5 points
૩. નીચેના માંથી કયો અર્થ "શીલવંત" નો નથી થતો ? *
5 points
૪. રઘુવીર ચૌધરીનો જન્મ ક્યાં જીલ્લા માં થયો હતો ? *
5 points
૫. કોણ ગરોળી થી પણ ડરી જાય એવું હતું ? *
5 points
૬.  "ગોપિત" શબ્દનો સમાનર્થી જણાવો *
5 points
૭. મનીષા દેસાઈ એ સુરતના કુટુંબને કોના હુમલાથી બચાવ્યું હતું ? *
5 points
૮.  શરમ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. *
5 points
૯.  અશોક ચાવડાનું ઉપનામ જણાવો
5 points
Clear selection
૧૦. અશોક ચાવડાનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો ? *
5 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.