સામાજિક વિજ્ઞાન  ધો. 10 ટેસ્ટ
પાઠ 19  માનવવિકાસ
Sign in to Google to save your progress. Learn more
શાળાનું નામ *
વિદ્યાર્થીનું નામ *
1. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? *
10 points
2. નીચેના દેશોમાં સૌથી ઊચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? *
10 points
3. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? *
10 points
4. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ? *
10 points
5. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબલ પારિતોષિક મળેલ છે? *
10 points
6. 'માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.' *
10 points
7. યુનાઈટેડ નેશન્સે કયા વર્ષને મહિલાવર્ષ તરીકે જાહેર કરેલ છે? *
10 points
8.  માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 મુજબ ભારતનો HDI કેટલો છે? *
10 points
9. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવેલ છે? *
10 points
10. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? *
10 points
આપને ટેસ્ટ કેવો લાગ્યો? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.