૬. આપ-લેની ગમ્મત
ધોરણ-૩  ગણિત  BY - કરમશી કણઝરીયા
તરવાડિયા વજા પ્રા. શાળા, જિ- દાહોદ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ : *
શાળાનું નામ : *
૧૩૦ + ૨૦૧ = ................... *
2 points
૪૦૦, ૩૫૦, ૩૦૦, ..............., ૨૦૦ - આપેલ ખાલીજગ્યા પૂરી કરો. *
2 points
૧૫૦, ૨૫૦, ૩૫૦, ................. - આપેલ પેટર્ન પૂરી કરો. *
2 points
એક પુસ્તકના ૧૮૦ પાનાં છે. જિજ્ઞાસાએ આ પુસ્તકના ૩ દિવસમાં ૭૨ પાનાં વાંચ્યા, તો આ પુસ્તકના કેટલા પાનાં વાંચવાના બાકી રહ્યા ? *
2 points
એક ગામમાં પંચાયતની ચૂંટણીમાં ૪૯૦ સ્ત્રીઓએ અને ૪૧૭ પુરુષોએ મત આપ્યા, તો પુરુષો કરતાં સ્ત્રીઓએ કેટલા મત વધારે આપ્યા ? *
2 points
આસ્થાએ કરિયાણાની દુકાનમાંથી ૫૩૭ રૂપિયાની ખરીદી કરી. આસ્થાએ દુકાનદારને ૧૦૦ રૂપિયાની ૬ નોટ આપી, તો દુકાનદાર આસ્થાને કેટલા રૂપિયા પાછા આપશે ? *
2 points
વાલજીભાઈએ ૩૫૬ મણ ઘઉં પકવ્યા અને મુકેશભાઈએ ૫૪૮ મણ ઘઉં પકવ્યા તો મુકેશભાઈએ વાલજીભાઈ કરતાં કેટલા વધારે ઘઉં પકવ્યા ? *
2 points
વિશ્વા પાસે ૪૫૫ રૂપિયા છે અને સુજય પાસે ૩૧૨ રૂપિયા છે તો સુજય પાસે વિશ્વા કરતાં કેટલા રૂપિયા ઓછા છે ? *
2 points
૬૦ + ૩૮ + ૩૨ = .................. *
2 points
ગંગાબેન પાસે ૫૦૦ રૂપિયા છે. તેમને ૪૪૫ રૂપિયાની શાકભાજી ખરીદી, તો હવે ગંગાબેન પાસે કેટલા રૂપિયા હશે ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report