JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
GSEB Std 11 Physics MCQ Chapter 1 એકમ અને માપન
GSEB Std 11 Physics MCQ Chapter 1 એકમ અને માપન
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
1. 4000 Å કરતાં ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવા માટે કયું માઇક્રોસ્કોપ વપરાય છે?
*
1 point
ઑપ્ટિકલ માઇક્રોસ્કોપ
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ
સાદું માઇક્રોસ્કોપ
આપેલ પૈકી એક પણ નહિ
2. 30° = …………….. rad
*
1 point
A. π
B. π2
C. π3
D. π6
3. નીચે જણાવેલ આંકડાકીય મૂલ્યોમાં કોનો સાર્થક અંક 3 છે?
*
1 point
A. 3.033
B. 0.030
C. 30.30
D. 0.300
4. એક વર્તુળની ત્રિજ્યા 1.22 m છે. સાર્થક અંકોના સિદ્ધાંત અનુસાર તેના ક્ષેત્રફળની કિંમત કેવી રીતે રજૂ કરી શકાય?
*
1 point
4.6778 m2
4.677 m2
4.67782 m2
4.67 m2
5. ‘પ્રકાશવર્ષ’નું પારિમાણિક સૂત્ર ………………..
*
1 point
L⁻¹
T⁻¹
T¹
L¹
6. સાદા લોલકના પ્રયોગમાં વિદ્યાર્થી 100 દોલનો માટેનો સમય ચાર વાર નોંધે છે. જે 90 s, 91 s, 92 s અને 95 s મળે છે. જો ઘડિયાળમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય 1 s હોય, તો
સરેરાશ સમય …………….
*
1 point
(92 ± 2) s
(92 ± 5) s
(92 ± 1.8) s
(92 ± 3) s
7. જો સળિયા Aની લંબાઈ 3.25 ± 0.01 cm અને સળિયા Bની લંબાઈ 4.19 ± 0.01 cm હોય, તો સર્બિયા A કરતાં સળિયા Bની લંબાઈ કેટલી વધારે થાય?
*
1 point
0.94 ± 0.00 cm
0.94 ± 0.01 cm
0.94 ± 0.02 cm
0.94 ± 0.005 cm
8. 3.8 × 10-6 માં 4.2 × 10-5 ઉમેરતાં મળતાં પરિણામને સાર્થક અંકના સંદર્ભમાં દર્શાવતાં …………………. મળે.
*
1 point
4.58 × 10-5
0.458 × 10-4
4.6 × 10-5
45.8 × 10-6
9. પ્રવેગનો SI એકમ લખો.
*
1 point
N kg-1
m s-2
rad s -2
m kg-1 K
10. કોણીય પ્રવેગનો SI એકમ લખો.
*
1 point
N kg-1
m s-1
rad s -2
m kg-1 K
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report