Candidate Registration Form
Form Description
Email address *
MEGA APPRENTICE BHARTI MELA 05-01-2019 ITI GANDHINAGAR
Bharti Date: 05.01.2019
Registration Timing : 19/12/2018 to 02/01/2019 13:00 PM.
Reporting Time: 10.00 AM
Event Timing: 10.00 AM
Event Address: GOVT ITI GANDHINAGAR CAMPUS,SECTOR 15,GANDHINAGAR
Contact on placementgniti@gmail.com
Who can Register? (એપ્રેન્ટીસ માટે કોણ રજિસ્ટર કરાવી શક્શે?)
ANY CANDIDATE WHO WANTS TO JOIN APPRENTICESHIP IN GANDHINAGAR DISTRICT AND HAVE (એવા કોઇપણ ઉમેદવાર જે ગાંધીનગર જીલામાં એપ્રેન્ટીસશીપ કરવા માગતા હોય અને)
1. ITI PASS, ITI RESULT AWAITED, PMKVY/MES PASS.
2. DEGREE DIPLOMA ENGINEER .
3. 8TH PASS OR ABOVE AS A FRESHER.
Apprentice BhartiMela Place/ Vanue (એપ્રેન્ટીસ ભરતીમેળાનું સ્થળ)
Update Soon
INDUSTRIAL TRAINING INSTITUTE, GANDHINAGAR WELCOMES YOU
પ્રિય ઉમેદવાર,
1. ઇ-મેઇલ એડ્રેસ ફરજીયાત હોઇ સૌપ્રથમ ઇ-મેઇલ એડ્રેસ તૈયાર રાખો.
2.ભરતીમેળા માટેની જરુરી માહિતી અમે તા. 26.12.2018 ના રોજ ઇ-મેઇલ થી મોકલીશુ.
3. પ્રિય ઉમેદવાર, આપ apprenticeship.gov.in =>Apprentices => Candidate Registration ઉપર રજીસ્ટ્રેશન કરાવીને એજ ટેબ Apprentices => Apply for Apprenticeship માં જઇને State, District, Sector, Trade choice કરીને અમુક કંપનીઓ માં apply કરવુ વધારે સલાહભર્યુ છે. આ ફોર્મ સબમીટ કર્યા બાદ પણ આપ candidate registration કરાવીને ફોર્મ ફરીથી સુધારીને (Edit કરીને) ફરીથી સબમીટ કરી શકો છો. candidate Registration કરાવવાથી કંપની તમારો બાયોડેટા જોઇ શકે છે. જેથી તમેને કંપની તરફથી Reply ઝડપથી મળે છે. Help for Apprentice registration on apprenticeship,gov,in portal : http://apprenticeship.gov.in/Pages/Apprenticeship/ApprenticeRegistration.aspx
4. ભરતીમેળા ના દિવસે સાથે લાવવાના ડોક્યુમેંટ્સ (ઝેરોક્ષ) : 1. આધાર કાર્ડ 2. એલ. સી. 3. માર્ક્શીટ 4. સર્ટીફીકેટ 5. પાસપોર્ટ સાઇઝ ફોટા -
4નંગ
Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service