શ્રી કરદેજ કન્યાશાળા
શું તમે કરદેજ (તા.જી-ભાવનગર) ગામના વાતની છો? જો હા તો શ્રી કરદેજ કન્યાશાળા પરિવાર દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ,આમાં જોડવા માટે નીચે આપની વિગતો લખીને અમારીશાળાની પ્રવૃત્તિઓ અને નવતર પ્રયોગો વિષે અપડેટ્સ મેળવતા રહો અને તમારી જ દીકરીઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરતા રહો ...રોહિત ચૌહાણ અને શ્રી કરદેજ કન્યાશાળા શિક્ષક પરિવાર
આપનું પૂરું નામ લખો.
Your answer
આપનો વોટ્સએપ નંબર લખો.
Your answer
આપનું ઈમેઈલ આઈડી લખો.(જો હોય તો)
Your answer
શું તમારી દીકરી શ્રી કરદેજ કન્યાશાળામાં અભ્યાસ કરે છે?
તમારી દીકરી કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે?
આપના શાળા વિકાસ માટેના સુચનો વિના સંકોચ આપો.
Your answer
શ્રી કરદેજ કન્યાશાળા...ડીજીટલ શાળા તરફ એક કદમ ....
વધુ વિગત માટે અમારી શાળાની વેબસાઈટ www.kardejkanyashala.blogspot.in જુઓ -રોહિત ચૌહાણ
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms