શ્રી કરદેજ કન્યાશાળા વોટ્સઅપ ગ્રુપ
શું તમે કરદેજ (તા.જી-ભાવનગર) ગામના વાતની છો? જો હા તો શ્રી કરદેજ કન્યાશાળા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ,આમાં જોડવા માટે નીચે આપની વિગતો લખીને અમારી શાળાની પ્રવૃત્તિઓ અને નવતર પ્રયોગો વિષે,ટેકનોલોજી અને ઇન્ટરનેટની વિધવિધ પ્રવૃત્તિઓની અપડેટ્સ મેળવતા રહો અને તમારી જ દીકરીઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરતા રહો ...રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા
અમારી લાડકી દીકરીઓ માટે ધીંગામસ્તી અને જ્ઞાનખજાનો એટલે શ્રી કરદેજ કન્યાશાળા
આપનું પૂરું નામ લખો. *
Your answer
તમારો વોટ્સએપ નંબર લખો. *
Your answer
આપનું ઈમેઈલ આઈડી લખો.(જો હોય તો)
Your answer
શું તમારી દીકરી શ્રી કરદેજ કન્યાશાળામાં અભ્યાસ કરે છે? *
તમારી દીકરી ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે?
શાળા વિકાસ માટે તમારા અમુલ્ય સુચનો
Your answer
દીકરીઓના મુખ પરનું સ્મિત અને ઉલ્લાસ એ જ મારો એવોર્ડ.
વધુ વિગત માટે અમારી શાળાની વેબસાઈટ www.kardejkanyashala.blogspot.in (ભાવનગર જિલ્લાની સૌ પ્રથમ શાળાની વેબસાઈટ) જુઓ. -રોહિત ચૌહાણ
દીકરીઓની જીજ્ઞાસા અને ઉત્સાહ અમૃત એ જ અમારો આનંદ.
આપનો ખુબ ખુબ આભાર- રોહિત ચૌહાણ-શ્રી કરદેજ કન્યાશાળા
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy