Bible Quiz - Luke
* આજના બાઈબલ પ્રશ્નોતરીમાં લૂકની સુવાર્તામાંથી પ્રશ્નો છે. અમુક પ્રશ્નો twr-2019માં લેવાયેલ ક્વિઝમાંથી છે.
* કુલ 50 પ્રશ્નો છે, અને વિકલ્પો આગળથી A, B, C, D છે.
* દરેક પ્રશ્નોના 2 ગુણ રહેશે.  
* તમારી ઈમેલ id, અને નામ લખવું ફરજિયાત છે. તમે આપેલ જવાબો અને તમારા ગુણો તમારી ઈમેલ પર મોકલવામાં આવશે.
* All the Best  
તમારું નામ *
(1). લૂક કોણ હતો ?
2 points
Clear selection
(2). ઝખાર્યા કયા કુળનો હતો ?
2 points
Clear selection
(3). યોહાન બાપ્તિસ્તના જન્મની ભવિષ્યવાણી કયા દૂતે કરી ?
2 points
Clear selection
(4). ઝખાર્યા કેમ મૂંગો બને છે ?
2 points
Clear selection
(5). એલિસાબેત અને મરિયમ વચ્ચે શું સગપણ હતું ?
2 points
Clear selection
(6). લૂકની સુવાર્તા પ્રમાણે કયા હાકેમ (રાજ્યપાલ)ના વખતમાં પ્રથમ વસ્તી ગણતરી થઈ ?
2 points
Clear selection
(7). મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે પુત્રને કયા દિવસે સુન્નત કરવામાં આવે છે ?
2 points
Clear selection
(8). મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે પુત્રને જન્મ આપ્યા પછી, સ્ત્રીને કેટલા દિવસો સુધી અશુદ્ધ ગણવામાં આવે છે ?
2 points
Clear selection
(9). નીચેનામાંથી કોણ ઈસ્રાએલના દિલાસાની વાત જોતો હતો ?
2 points
Clear selection
(10).  લૂકની સુવાર્તા વિશેષ કયા જૂથના લોકો માટે લખવામાં આવે છે ?
2 points
Clear selection
(11). લૂક તેની સુવાર્તામાં ઈસુને કેવી રીતે રજૂ કરે છે ?
2 points
Clear selection
(12). જ્યારે યોહાન બાપ્તિસ્તે તેના સેવાકાર્યની શરૂઆત કરી ત્યારે ગાલીલમાં રાજા કોણ હતો ?
2 points
Clear selection
(16). હરેક ઝાડ પોતાનાં _______થી ઓળખાય છે.
2 points
Clear selection
(13). ઈસુએ શૈતાનને કેવી રીતે હરાવ્યો ?
2 points
Clear selection
(14). લૂકની સુવાર્તામાં દર્શાવ્યા પ્રમાણે એલિયાના સમયમાં કેટલા વર્ષ સુધી ભારે દુકાળ પડયો ?
2 points
Clear selection
(15). સ્વામી, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડયું નહીં. આ વાક્ય કોને કહ્યું ?
2 points
Clear selection
(17). ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે _____માં ગયા.
2 points
Clear selection
(18). ઈસુ _______માં તથા __________માં ને _________તથા __________પ્રસન્તામાં વધતો ગયો.
2 points
Clear selection
(19). તું કોણ છે તે હું જાણું છું , એટલે દેવનો પવિત્ર. આ વાક્ય કોણ બોલે છે ?  
2 points
Clear selection
(20). કયા શહેરમાં એક વિધવા સ્ત્રીનો જુવાન દીકરો મરણ પામ્યો હતો, જેને ઈસુ જીવતો કરે છે ?
2 points
Clear selection
(21). બી વાવનારના દ્રષ્ટાંતમાં પક્ષીઓ શું દર્શાવે છે ?
2 points
Clear selection
(22). દીવાના દ્રષ્ટાંતના દ્વારા ઈસુ શું શીખવવા માંગે છે ?
2 points
Clear selection
(23). ગેરસાનીઓના દેશમાં ઈસુએ ભૂત વળગેલા માણસને સાજો કર્યા પછી ત્યાંનાં લોકોએ ઈસુને શા માટે ચાલ્યા જવાનું કહ્યું ?
2 points
Clear selection
(24). ઈસુના શિક્ષણ પ્રમાણે, સૌથી મોટો કોણ છે ?
2 points
Clear selection
(25). ઈસુએ કેટલા લોકોને બબ્બેની જોડીમાં મોકલ્યા ?
2 points
Clear selection
(26). શિલોઆહમાં બુરજ પડવાથી કેટલા માણસો મૃત્યુ પામ્યા ?
2 points
Clear selection
(27). માલિકે અન્યાયી કારભારીને કેમ વખાણ્યો ?
2 points
Clear selection
(28). લૂકના 14 માં અધ્યાયમાં મોટી મિજબાનીના દ્રષ્ટાંતમાં જ્યારે નોતરેલાઓને આમંત્રણ આપવા મોકલ્યો ત્યારે બીજા માણસે શું કહ્યું ?
2 points
Clear selection
(29). લૂકના 18 માં અધ્યાયમાં વારંવાર આગ્રહ કરનાર વિધવાના દ્રષ્ટાંતનું શિક્ષણ ઈસુએ શા માટે આપ્યું ?
2 points
Clear selection
(30). ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું ? આવું કોણ બોલે છે ?
2 points
Clear selection
(31). જાખ્ખીના નામનો અર્થ શું થાય છે ?
2 points
Clear selection
(32). મંદિરમાં ઈસુ વેચનારાઓને કહે છે, એમ લખેલું છે કે, મારુ ઘર પ્રાથનાનું ઘર થશે. તો આ ક્યાં લખેલું છે ?
2 points
Clear selection
(33). ઈસુ દસ રક્તપિત્તીઓને શુદ્ધ કરે છે, અને તેઓ બધા ઘાંટો પાડીને દેવની સ્તુતિ કરે છે.
2 points
Clear selection
(34). ઈસુને વધસ્તંભ ઊંચકવા કોણ મદદ કરે છે ?
2 points
Clear selection
(35). આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ. આ વાણી સાત વાણીમાંથી કયા નંબરની છે ?
2 points
Clear selection
(37). શિષ્યોની પસંદગી કરતાં પહેલા ઈસુએ શું કર્યું ?
2 points
Clear selection
(38). શ્રીમંત માણસ કિરમજી રંગના વસ્ત્રો પહેરતો હતો.
2 points
Clear selection
(36). ઈસુએ ક્રૂસ પર કહેલી સાત વાણીમાંથી કેટલી વાણીનો ઉલ્લેખ લૂકની સુવાર્તામાં થયો છે ?
2 points
Clear selection
(39). ઈસુનો પોતાના વતનમાં લોકોએ નકાર કર્યો.
2 points
Clear selection
(40). જાખ્ખી દાણી વિષેની વાત ફક્ત લૂકની સુવાર્તામાં જ છે.
2 points
Clear selection
(41). લૂકે ઈસુની વંશાવળીની નોંધ કરી છે તે, પણ માથ્થીની સુવાર્તા કરતાં તે ઉલ્ટા ક્રમમા આપવામાં આવી છે.
2 points
Clear selection
(42). ઈસુ 5000 પુરુષોને જમાડે છે, જેનો ઉલ્લેખ લૂકની સુવાર્તામાં નથી.
2 points
Clear selection
(43). શું લૂકની સુવાર્તામાં પ્રભુની શિખવેલી પ્રાર્થનાનો ઉલ્લેખ થયો છે ?
2 points
Clear selection
(44). મરિયમ અને યુસુફે શુદ્ધિકરણના દિવસે શાનું અર્પણ કર્યું ?
2 points
Clear selection
(45). જ્યારે ભિખારી મરણ પામ્યો ત્યારે દૂતો તેને __________ની ગોદમાં લઈ ગયાં.
2 points
Clear selection
(46). ઈસુએ આંધળાને કહ્યું કે, તું દેખતો થા; ______________.
2 points
Clear selection
(48). નીચેના ચિત્રમાંની ઘટના કઈ છે ?
2 points
Captionless Image
(47). લૂકની સુવાર્તાનાં અભ્યાસ મુજબ, કોઈપણ નિર્ણય લેતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?
2 points
Clear selection
(49). નીચે આપેલ ચિત્ર શાનું છે ?
2 points
Captionless Image
(50). નીચે આપેલ ચિત્ર શાનું છે ?
2 points
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.