ભાવનગર મહાનગરપાલિકા
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ પ્રતિભાવ ફોર્મ
નામ *
Your answer
એસેસીકી નંબર
Your answer
મોબાઇલ નંબર *
Your answer
ઈમૈલ એડ્રેસ
Your answer
એડ્રેસ *
Your answer
૧. શું તમે જાણો છો કે તમારું શહેર સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ માં ભાગ લઇ રહ્યું છે? *
૨. તમારા શહેરમાં સ્વચ્છતાના સ્તરથી તમને સંતોષ છે? *
૩. વાણીજ્ય અને જાહેર સ્થળો પર સરળતાથી કચરાપેટીઓ મળી રહે છે? *
૪. શું તમને તમારા કચરો એકઠો કરનારાએ સૂકો અને ભીનો કચરો અલગથી આપવા જણાવેલ છે? *
૫. શું તમે જાણો છો કે તમારો કચરો એકઠો થયા પછી ક્યાં જાય છે - ડમ્પીંગ સાઈટ/સેનેટરી લેન્ડફીલ સાઈટ કે પ્રક્રિયા સ્થળે? *
૬. શું તમે યુરીનલ્સ/ટોઇલેટ હવે વાપરી શકાય તેવા અને ચોખ્ખા જુઓ છો? *
૭. શું તમે તમારા શહેરનું ODF સ્તર (સ્ટેટસ) જાણો છો? *
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service