KAILASH EDUCATION અંતર્ગત G.K. QUESTIONS
સામાન્ય જ્ઞાનનાંં પ્રશ્નોનાંં જવાબ આપો.દરેક સવાલના જવાબ આપવા ફરજિયાત છે.
Sign in to Google to save your progress. Learn more
શ્રી કૈલાશનગર પં.પ્રાથમિક શાળા - ગાંધીધામ
પુરુ નામ *
શાળાનું નામ *
ધોરણ *
 ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ? *
1 point
ગુજરાતનાંં કુલ  જીલ્લા કેટલા છે ? *
1 point
ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ? *
1 point
કુતુબમિનાર ક્યાં આવેલો છે ? *
1 point
કઈ વનસ્પતિ હાનિકારક નથી ? *
1 point
ગૌતમ બુદ્ધ નું બાળપણ નું નામ શું હતું ? *
1 point
કબીરવડ ક્યાં આવેલો છે ? *
1 point
"કરેંગે યા મરેંગે "-આ વાક્યના ઉદગાતા કોણ છે ? *
1 point
ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો ? *
1 point
અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ? *
1 point
નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? *
1 point
વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે ? *
1 point
સિલિકોનનો મુખ્ય સ્ત્રોત કયો છે ? *
1 point
પૃથ્વી પરના રેખાંશ માટે 1° બરાબર કેટલા મિનિટ થાય ? *
1 point
નીચે આપેલ કયા જિલ્લા માંથી કર્કવૃત પસાર થતું નથી ? *
1 point
ગુજરાતનો કયો ટાપુ મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે ? *
1 point
ડીઝલ એન્જિન માટે કયું શહેર જાણીતું છે ? *
1 point
પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે ? *
1 point
ઉકાઇ બંધ ક્યાં આવેલો છે ? *
1 point
શેત્રુંજય પર્વત કયા જીલ્લામાં આવેલો છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.