M. C. Q. Test
બી. એ. સેમેસ્ટર 2 (2019 – 2000) વિષય ભૂગોળ પેપર નંબર 4 (ગુજરાતની આર્થિક અને સામાજિક ભૂગોળ) યુનિટ 2 (ગુજરાતની સિંચાઈ યોજનાઓ) M. C. Q. પરીક્ષા
ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ત્યારે ઘાતક બની રહેલી આ મહામારીનાં સંક્રમણથી બચવા અને કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધુઓ.
Subject : Geography *
Name (Surname - Name - Father / Husband Name) *
Enrollment No *
Prof. Patel Riteshkumar P.
Note (This test contains Ten (10) multiple choice questions, each question carrying one (1) mark. Attempt all the questions.)
1 ગુજરાતમાં કયા સાધન દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે ? *
1 point
2 તાપી નદી પર કઈ યોજના તૈયાર કરવામાં આવી છે ? *
1 point
3 કડાણા યોજના કઈ નદી સાથે સંકળાયેલા છે ? *
1 point
4 ગુજરાતમાં ખંભાતના અખાતમાં મીઠું પાણી મેળવવા માટેની એક યોજના જેનું નામ છે. *
1 point
5 નર્મદા નદી કયા ડુંગરોમાંથી ઉદભવે છે ? *
1 point
6 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? *
1 point
7 ભાવનગર જીલ્લાનાં રાજસ્થળી નામના સ્થળે કઈ નદી પર બંધ બાંધવામાં આવેલો છે ? *
1 point
8 દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? *
1 point
9 સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ? *
1 point
10 આજી ડેમ કયા શહેર પાસે આવેલો છે ? *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy